SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક પ્રશ’સા सामायिकविशुधात्मा सर्वथा घाति कर्मणः । अयात्केवलमाप्नोति लोकालोक प्रकाशकम् ॥ અ:—સામાયિકથી વિશુદ્ધ થએલા આત્મા-પ્રાણી સર્વથા પ્રકારે ધાતી કર્મોના ક્ષયથી લેાક અને અલકને પ્રકાશ કરનારૂં એવું કેવળજ્ઞાન પામે છે. દેવતાઓની પણ સામાયિક માટે ચાહના રહે છે. सामाइय सामरिंग, देवा वि चिंतंति हिय य मज्झमि । जइ होइ मुहुत्तमेगं, ता अम्ह देवत्तणं सुलहं ॥ १ ॥ અ:દેવતાએ ચાહના કરે છે કે સામાયિકની સામગ્રી એક મુદ્ભૂત માત્ર પણ જો અમને મળે તે અમારૂ દેવપણું સુલભ થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035234
Book TitleSamayik Sadbodh
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherVijaynitisuri Jain Granthmala
Publication Year1934
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy