________________
સમકિતને દ્વારે. સમકિત દ્વાર ગભારે પેસતાંજી,
પા૫ ૫ડલ ગયાં દૂર રે, મો હ ન મા રૂદેવીને લાડ છે છ.
દીઠે મીઠે આનંદ પૂર રે. સમ. ૧ આયુ વરજીત સાતે કમનું છે,
સા ગર કે ડા કે હીણ રે. સ્થિતિ પ્રથમ કરણે કરી છે,
વીય અપુરવ મેઘર લીધ રે. સમ૦ ૨ ભુંગળ ભાંગી આદ્ય કષાયનીઝ,
મિથ્યાત્વ મોહની સાંકળ સાથ રે; બાર ઉઘાડ્યાં સમ સંવેગનાં,
અનુભવ ભુવને બેઠે નાથ રે. સમ૦ ૩ તોરણ બાંધ્યું જીવ દયા તણુંછ,
સાથીઓ પૂર્યો શ્રદ્ધા રૂપ રે; ધૂપ ઘટી પ્રભુ ગુણ અનુમોદનાજી,
ધી ગુણ મંગળ આઠ અનૂપ રે. સમ:૪ સંવર પાણી અંગ પખાલણેજી,
કેસર ચંદન ઉત્તમ ધ્યાન રે; આતમગુણ રૂપી મૃગમદ મહમહેછે,
પંચા ચાર કુસુમ પ્રધાન રે. સમ૦ ૫ ભાવ પૂજાએ પાવન આત્મા છે,
પૂજે પરમેશ્વર પુણ્ય પવિત્ર રે, કારણ જેગે કારજ નિપજે,
ખીમાવિજય જન આગળ ચીત રે. સમય ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com