SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ -1 - જ, ॐ श्री वीरपरमात्मने नमः સામાયિક-સંબોધ. (૧) proog ૮ સામાયિકોડ Liavolo1 પ્રય સામાયિકના અર્થ કહે. ઉ૦ સમ એટલે રાગદ્વેષના અભાવરૂપ આત્માના મધ્યસ્થ પરિણામ થતાં આય એટલે જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ લાભને ઇક એટલે ભાવ જે થાય તેને સામાયિક કહીએ. ( ૨ ) સાવદ્યાગ (પાપ વ્યાપાર ) ને ત્યાગ અને નિરવઘ યોગનું સેવન કરવા જવને પરિણામ થાય ત્યારે સામાયિક કહેવાય છે. (૩) સમ એટલે સરખું એટલે સર્વજીવ સાથે મૈત્રીભાવ કરે છે જેનું લક્ષણ છે એ જે લાભ તેને સામાયિક કહીએ. (૪) જે મોક્ષ પ્રાપ્ત કરવામાં જ્ઞાન-દર્શન અને ચારિત્રનું સરખું સામર્થ્ય પ્રાપ્ત કરાવે છે, તેને પણ સામાયિક કહીએ, ( ૫ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035234
Book TitleSamayik Sadbodh
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherVijaynitisuri Jain Granthmala
Publication Year1934
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy