________________
હવઇ-હાય.
એએણુ-એ. મહુસા—ખહુવાર.
સામાયિક પારવાનું સૂત્ર.
જમ્હા–જે માટે.
કારણેણ કારણથી. કુંજ્જા-કરવું:
વાયા.
[ ૧૩૩ ]
સામાઇઅવયનુત્તા–સામાયિકત્રતથી યુક્ત. જાવમણેહાઇ નિયમ સન્નુત્તા-જ્યાંસુધિ મન તે નિયમથી સંયુક્ત હાય. છિન્નઇઅસુહુ કમ્ભ-અશુભ કમ્મના અેદ કરે. સામાઇઅજત્તીઆવારા–જેટલી વાર સામાયિક કરે તેટલી
વાર.
સામાઈઅમિ ઉ કએ-જે માટે સામાયિક કરતી વખત. સમણેાઈવ સાવએ હવઇ જમ્હા—શ્રાવક સાધુ સમાન હોય. એ એણુ કારણે –તે કારણથી.
બહુસા સામાઇઅ કુ-ખ ુવાર સામાયિક કરે. સામાયિક વિધિ લીધું વિધિ પાયુ વિધિ કરતાં જે કાઈ અવિવિધ હુએ હૈાય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુડ—સામાયિક વ્રત વિધિથી લેતાં, વિધિથી પલાતાં જે કંઇ અવિધિ થયા ઢાય તે સ માટે હું મન વચન અને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ દેઉં છું. અર્થાત્ અવિવિધ દાખમાં સર્વ પાપની હું માફી માગી લઉં' છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com