SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦ ) 20000000000:00000000009 છે સામાયિક પારવાનું સૂત્ર છે. 00000000000:20020020nas સામાઇઅ વયજુર્વે, જમણે હોઈ નિયમ સંજુ, છિન્નઈ અસુઈ કમ્મ, સામાઇઅ જત્તિઓવારા છેલા સામાઈઅંમિફિકએ, સમણે ઇવ સાવઓહવઈજમ્યા, એએણ કારણેણં, બહુ સામાઈએ કુજા કેરા સામાયિક વિધિ લીધું, વિધિ પાઈ, વિધિ કરતાં જે કોઈ, અવિધિ હુ હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્ક, કે શબ્દાર્થ, સામાઈઅવય-સામાયિક જુત્ત-સહિત. વ્રતથી. જાવ-જ્યાં સુધી. માણે-મનમાં. હોઈ હોય. નિયમસં નિયથી છિન્નઈ-- છેદાય છે. યુક્ત. અસહ–અશુભ. કર્મ-કર્મ. સામાઈયં–સામાયિક. જતિઆવારા–જેટલીવાર. સામાઈઅંમિ-સામાયિક, ઉ–વળી. કએ-કયે છતે. સમeઈવ-સાધુની પેઠે. સાવએ-શ્રાવક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035234
Book TitleSamayik Sadbodh
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherVijaynitisuri Jain Granthmala
Publication Year1934
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy