________________
[૧૩૪]
સામાયિક સધ. પ્ર. મનના વચનના અને કાયાના કેટલા દેષ છે? અને તે
કયા કયા તે કહે. ઉ૦ સામાયિક વ્રતમાં ૩૨ દોષ બતાવવામાં આવેલા છે તે
સર્વે વજીને સામાયિક વ્રત પાળવું તે દોષ નીચે પ્રમાણે છે. મનનાદશ–(૧) વૈરી દેખી ઠેષ કરે (૨) અવિવેક ચિંતવે
(૩) અર્થન ચિંતવે (૪) મનમાં ઉદ્વેગ ધરે (૫) યશની વાંછા કરે (૬) વિનય ન કરે (૭) ભય ચિંતવે (૮) વ્યાપાર ચિંતવે (૯) ફળને સંદેહ
રાખે (૧૦) નિયાણું કરે. વચનના દશ-૧) કુવચન બેલે. (૨) હુંકારા કરે (૩)
પા૫ આદેશ આપે (૪) લવારે કરે (૫) કલહ કરે (૬) આવે જાઓ કહે (૭) ગાળ બેલે (૮) બાળક
રમાડે (૯) વિકથા કરે (૧૦) હાંસી કરે. કાયાના બાર––(૧) આસન ચપળ હોય (૨) ચારે દિશાએ
જુએ (૩) સાવદ્ય કામ કરે (૪) આળસ મરડે (૫) અવિનયે બેસે (૬) એ ડું લેઈ બેસે (૭) મેલ ઉતારે (૮) ખરજખણે (૯) પગ ઉપર પગ ચઢાવે (૧૦) અંગ ઉઘાડુ મૂકે (૧૧) અંગ ઢાંકે (૧૨) ઉઘે. તા, ક. (આ સર્વે દેષ સામાયિકમાં અયતનાથી લાગે
તે તજવા).
આ સૂત્રને કમ, પ્રથમના જ સગે સામાયિકની વિધિ કરતી વખતે બેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com