________________
સમય ને ઓળખેા.
ગંધ નહિ હોવા છતાં બીજાની વાદે પાતે પણ અકવાદ કરવા તૈયાર થવુ, એના જેવી મૂર્ખતા બીજી કઈ કહી શકાય ! એવા લેખકેા ઉપરના વિવેચનથી સમજી શકયા હશે કે જે શ્વેતાંબરા ઉપર માંસાહારના આરોપ મૂકવા તૈયાર થાય છે, તેઓ કેવા ભ્રમમાં છે.
જે મહાવીરે અહિંસાના ઝંડા ફરકાવ્યેા છે, જે મહાવીરે મનુષ્ય માત્રની જ સાથે નહિ, જગત્ન! પ્રાણિમાત્રની સાથે મૈત્રીભાવથી રહેવાની ઉદ્ઘાષણા કરી છે, જે મહાવીર નિશ્ર્ચયની સાથે વ્યવહારનું પાલન કરવાના પણ ઉપદેશ આપે છે, એ મહાવીર પેાતાના સાધુઓને માંસાહારની છૂટ આપે ખરા કે ?
ધ્યાન પૂર્વક જોવામાં આવે તે મધુ, માંસ, માંખણુ અને મદિરાને વારવાર અભક્ષ્ય તરીકે ઓળખાવ્યાં છે. પ્રવચનસારાદારમાં માંસને પ્રત્યેક અવસ્થામાં સજીવ ખતાવેલ છે. સૂચકાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા આર્દ્રક અધ્યયનની ૩૭–૩૮ ગાથાએમાં માંસાહાર કરનારાઓનુ વર્ણન આપી, પછી કહેવામાં આવ્યું છે કે —
जे यावि भूजंति तहप्परगारं सेवंति ते पावमज्जाणमाणा ।
मणं न एयं कुसलं करंती
वायावि एसा बुझ्या उ मिच्छा ॥ ३९ ॥
અર્થાત—જેએ તથાપ્રકારને આહાર કરે છે, ભેાજન
૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com