________________
શું જેનસૂત્રમાં માંસાહારનું વિધાન છે ? આમ કહીને પછી કુક્કડમાંસ મંગાવ્યું. અહિં પણ ટીકાકારે કરેલે ખુલાસો ધ્યાનમાં લેવા ઘટે છે.
મૂલ સૂત્રમાં પાઠ છે. મગર કુકુરુમંતા, તમહૃદ, તે દી .
ટીકાકાર કહે છે કે અહીં પણ “શ્રયમાણ અર્થ ” જ કેટલાક કરે છે, પરંતુ તે ઠીક નથી.” "मार्जारो वायुविशेषस्तदुपशमनाय कृतं संस्कृतं मार्जारकृतम् ' અર્થાત્ “માર નામના વાયુથી શાન્તિને માટે તૈયાર કરેલી વસ્તુ “મારકૃત” કહેવાય અથવા “મીનાર' એટલે “વિરા' નામની વનસ્પતિ વિશેષ, તેનાથી તૈયાર કરેલ, તે પણ “માજ રકત' કહેવાય અને કુકુટમાં ને અર્થ છે “બીજોરાપાક
અહીં એક વાત વિચારવા જેવી છે. ભગવાન મહાવીરસ્વામીને આ વસ્તુની આવશ્યક્તા પિતાને થયેલા “મરડા ના રેગની શાન્તિને માટે પડી હતી. મરડે અતિ ગરમીથી થાય છે અને થયો હતો. આવી અવસ્થામાં કઈ પણ ઠંડા ઉપચારે જ ઉપયોગી થઈ શકે, એ દેખીતું છે. “માં” જેવા અતિ ગરમ અને ગરીષ્ટ પદાર્થો તેના રોગને માટે વધારે નુકસાનકર્તા જ થાય. હા, કેડાને યા બીજેરાને મુરબ્બો આપી શકાય, કારણ કે આ ફળ ઠંડાં છે–ઠંડક કરનારાં છે. એટલે બુદ્ધિથી પણ આપણે વિચારી શકીએ
૩૩ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat