________________
સમયને આળખા.
ગૃહસ્થામાં એક વર્ગ એવા છે કે જેઓ ‘ કેળવાયલા
6
કેળવાયલાએ ’ ની તા , ' સહકાર ૬ ૮ પ્રેમ ? ના
''
(
ગાડિરયા કેટલાક તે
એના નામે ઓળખાય છે. આ ગતિ જ અજમ છે. ‘ સંપ ’ એકય ખણગાં તેમનાં સાંભળે તેા જાણે ગગન ગજવે, પરન્તુ તે પાતે એક બીજા સાથે ‘ સહકાર ’ ન સાધે. તેએ જેમને ‘ જૂના વિચાર ’ ના · અભણીયા ' ગણે છે, તેમની પાસે મતલખ સાધવી હાય ત્યારે તે! તે દાડતા જાય, અને ખુશામદ કરે, પરન્તુ પાછળ તે તેને “ જૂના ઢા અને પ્રવાહુમાં તણાતા ’ માને. આ કેળવાયલાઓમાં પેાતાને ‘ જ્ઞાનના સમુદ્ર ' સમજે છે. હું ઘણી વખત લખી ગયા છું તેમ તેએ પેાતાનાથી કેાઈમાં પણ વધુ જ્ઞાન સમજતા નથી, જોતા નથી અને આના પરિણામે તેઓ બીજાની સાથે ‘ સહકાર ' કરવાથી દૂર રહે છે. પેાતાની પહાડ જેવડી ભૂલા, અંધાધુંધી અને મ્હાટી મ્હાટી પાલો કાઇ બહાર પાડશે, એ ભયથી બીજાઓના અછતા દૂષણે ખીજાએની આગળ ગાવામાં પેાતાની કેળવણીની સાર્થકતા સમજે છે.
'
,
કેળવણીના હિમાયતી છું. કેળવણી ઉપર સમાજની ઉન્નતિને મ્હોટા આધાર માનુ છું. યુવકે એ દેશની અને સમાજની આશાએ છે, એમ સમજુ છુ, છતાં આજના એજ યુવકે કે કેળવાયલાઓમાં જ્યારે ઘણા ખરામાં દાંભિકતાને દરિયે ઉછળતા જોઉ છુ, એજ કેળવાયલાઓના
૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com