________________
( ૧૦ )
મહાવીર–જયન્તી છે
વધારે નહિં, માત્ર પચીસ વર્ષ ઉપરની જ વાત છે. જે મહાવીરદેવને આપણે જગદુદ્ધારક માનીએ છીએ, જેઓને આપણે ચરમતીર્થકર ભગવાન તરીકે ઓળખીએ છીએ તે મહાવીરનો જન્મદિવસ કર્યો છે, એની યે ઘણુઓને ખબર ન્હોતી. અને કેટલાક તે એમ જાણતા હતા કે ભાદરવા શુદિ ૧ ને દિવસ એ ભગવાનને જન્મદિવસ છે. કારણ કે તે દિવસે કલ્પસૂત્રની વાચનામાં જન્મત્સવ માનવામાં આવે છે. પરંતુ હવે જેનસમાજની તે અજ્ઞાનતા દૂર થઈ છે. આખી યે ત્રિલેકીમાં જે વખતે દેવલેના દેવ અને
૧૬૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com