________________
સંદેશ. જોઈએ. કામ કરવાની ભાવના રાખવાવાળાઓને માટે ક્ષેત્ર ઘણું વિશાળ પડ્યું છે, એટલા માટે મિત્રે ! આવ, બહાર આવે, અને સમાજ તથા ધર્મની સેવાને માટે મેદાને જંગમાં ઉતરે અને તમે તમારા કર્તવ્યથી બતાવી આપે કે–
આદર મળો યા ના મળે,
અમને કશી પરવા નથી; ત્યમ ફળ મળે, યા ના મળે,
તે જાણવા ઈચ્છા નથી. કર્તવ્ય કરવા જન્મ આ,
દિનરાત તેમાં રત રહી; ઋણમુક્ત વિશ્વ થકી થવા,
કર્તવ્ય કરવું છે અહિં. શાસનદેવ તમને જે સમાજ અને જૈનધર્મની સેવા કરવાનું સામર્થ્ય આપે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય, એજ અંતરની અભિલાષા.
BE
૧૬૧ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat