________________
11TTTTTT TTT
(૩૭) છwww” | ધર્મ ભાવના. 5
ધર્મ ભાવના” એજ આર્યાવર્તના મનુષ્યોનું ભૂષણ છે. યુરોપના દેશવાસીઓ કરતાં ભારતવાસીઓમાં કંઇ વિશેષતા હોય તો તે, યુરેપવાસીઓ પિગલિક ભાવોની ઉન્નતિમાં રાતદિવસ રચ્યા પચ્યા રહે છે, જ્યારે ભારતીય લે કે સાધન પુરતા પદ્ગલિક ભાવને પોષવા સાથે “ધર્મભાવના” ના ધ્યેયને છોડતા નથી. ટૂંકમાં કહીએ તે “ધર્મભાવના” એ ભારતીય મનુષ્યનો મુદ્રાલેખ છે. બહુધા ભારતમાં જન્મ લેનારના સંસ્કાર જોઈશું તે આપણને જણાશે કે–તેનામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com