________________
અહિંસાનુ' અણુ .
,,
છીએ, ” તેા તેને જવામ ગાંધીજી શેા આપશે, તે કઈ
જણાવશે ?
ગાંધીજી એક એ દલીલ આપે છે કે–“ જેમ ડાકટર દરદીના સારાને માટે આપરેશન કરે છે, તે અહિંસા-ધર્મ પાળે છે, તેમ મારતાં પણ અહિંસાનુ પાલન હેાઈ શકે ” ગાંધીજી જેવા મહાત્મા આવી નિર્માલ્ય દલીલ આપીને પણ પેાતાના મતનું સમર્થન કરવા ચેષ્ટા કરે, એ ખરેખર આશ્ચર્ય ઉત્પન્ન કરે છે.
ડાકટર ઓપરેશન કરે છે, તે પ્રાણને બચાવવા માટે, મારવા માટે નહિં, એટલા માટે એને ઇરાદા શુભ છે, અને એ ઈરાદાના કારણે તે અહિંસક કહી શકાય, પરન્તુ આપ શ્રીમાન્ તા પ્રાણને કાઢવા માટે સ્હામા પ્રાણીને મારી નાખવા માટે પીચકારી આપે! કે કઇ આપા, એને ‘ અહિંસાનું પાલન ' શી રીતે કહી શકાય, બેશક, એક અત્યન્ત પીડિત પ્રાણિને એવા ઇરાદાથી કઇ દવા આપેાકે તે બિચારા ખચી જાય, પરન્તુ આયુષ્ય પૂરૂ થયેલુ હાવાથી માની લ્યા કે તે પ્રાણી ન બચ્યું, તે પણ તમે અહિંસા
,
ધ પાળ્યો છે, એમ કહી શકાય. કારણ કે તમારા ઈરાદા મારવાનેા નહિ હતા-બચાવવાના હતા; પરન્તુ મારવાના જ ઇરાદાથી ઝેર આપવુ, અને પછી હેવું કે એમાં પણ અહિંસા ધર્મ ’ પળાય છે, એ તા સરાસર દિવસને રાત હેવા ખરાખર જ કહી શકાય.
"
૧૦૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com