________________
શુદ્ધિ.
સમાજનાં ચાર અંગ-સાધુ, સાધ્વી, શ્રાવક; શ્રાવિકામાં-અશુદ્ધિઅપવિત્રતા પેસી ગઇ હાય, તે દૂર કયે જ છૂટકે તે દૂર ન થાય ત્યાં સુધી શુદ્ધ જૈનત્વ ન જ કહેવાય. જૈનધર્મીનુ પ્રધાન ચિક પ્રવિત્રતા જ છે. જૈનધમની તમામ ક્રિયાઓમાં પવિત્રતાનુ પ્રાધાન્ય છે, પવિત્રતાના હેતુ ન સચવાય તો તેવી ક્રિયાની સાર્થકતા પણ શી ? અતએવ આહાર-વ્યવહારમાં જૈનાએ તે પવિત્રતા રાખવી જ જોઈએ. અને આત્મકલ્યાણાભિલાષીઓનું તેા એ પ્રધાન કવ્યુ છે કે જ્યાં જ્યાં અપવિત્રતા—અશુદ્ધિ જણાતી હોય, ત્યાં ત્યાંથી બનતા પ્રયત્ને તેને સમૂળગા નારશ કા.
બીજી સમાજોની માફ્ક જૈનસમાજમાંપણ જે જે ખાસ અર્પાવત્રતા પેસી ગઇ છે, તે વસ્રો અને કેસર સબંધી છે.
અશુદ્ધ વસ્ત્રો બે પ્રકારનાં—૧ રેશમી અને ૨ વિલાયતી. અહિંસા ધર્મના પૂર્ણ ઉપાસક અથવા અહિંસાના વિજયી વાવટા નીચે ખેડેલા જૈનેાથી આ બન્ને પ્રકારનાં વસ્ત્રો નજ ગ્રહણ કરી ટાકાય. રેશમી વસ્ત્રો, કે જે લાખાકરોડા કે અખજો ચઉરેન્દ્રિય જીવાના સંહારથી બનાવવામાં આવે છે, જે વસ્ત્રોના માટે–રેશમ ઉત્પન્ન કરવા માટે અસંખ્ય વાને મ્હોટા મ્હોટા તાવડામાં નિર્દયતા પૂર્વક ઉકાળવામાં આવે છે, તે વસ્ત્રો ગ્રાહ્ય ગણાય કેમ ? પેાતાના શરીરના આરામની ખાતર અથવા પોતાના મેાજની ખાતર અસંખ્ય જીવની હિંસાના ભાગી થવુ, એના જેવી અજ્ઞાનતા ખીજી કઈ કહી શકાય ? આવી જ રીતની અવિત્રતા સૂતરનાં પરન્તુ વિલાયતી વસ્ત્રોમાં પણ રહેલી છે. એ ખુલ્લે ખુલ્લુ જાહેર થઇ ચૂકયું છે કે વિલાયતી વસ્રોમાં કુમાસ–મુલાયમતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com