________________
દીક્ષા.
ભાંડવા તૈયાર થઈએ, એ આપણી કમજોરી અને એચતાજ છે.
દીક્ષા” ના સંબંધમાં જેટલું લખીએ તેટલું લખી શકાય તેમ છે, સમાજની પરિસ્થિતિનું નિરીક્ષણ કરનારને માટે આ વિષય અતિ મહત્વને લાગશે. સૌ કોઈ જાણે છે તેમ હું પણ એક દીક્ષિત છું, લગભગ વીસ વર્ષને દીક્ષિત છું. “દીક્ષા ” એ પરમ આત્મકલ્યાણનું સાધન છે, એ વાતને મને પૂર્ણ અનુભવ અને વિશ્વાસ થયેલ છે. હું પોતે દીક્ષામાં ગુરૂદેવની કૃપાથી અપૂર્વ આનંદ લઈ રહ્યો છું, અને બીજાએ લેવા ચાહતા હોય, એમને એમના એ કાર્યની અનુમોદનાજ કરું છું, પરંતુ તેની સાથે સાથેજ અયોગ્ય પુરૂષને દીક્ષા આપવાની અને અયોગ્ય પુરૂષો પાસે દીક્ષા લેવાની હું તે નાજ પાકું. દીક્ષા , જરૂર જો; અને આપે, જરૂર આપો; પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જોઈને જ. મેં “સૂરીશ્વર અને સમ્રા ” માં લખ્યું છે તેમ, હજુ પણ હું માનું છું કે“ દીક્ષાનું માહાસ્ય ન કેવળ જૈનશાસ્ત્રમાં, પરંતુ હિંદુશાસ્ત્રમાં પણ વર્ણવ્યું છે. ” અને એ દીક્ષા માટે યોગ્યતા પ્રાપ્ત કર્યો પછી વિલંબ કરવો, એ જાણી જોઈને ખાડામાં પડવા જેવું છે. અને તેટલાજ માટે “સુરીશ્વર અને સમ્રાટ'માં પ્રકટ કરેલા તે વિચારેની અંતે મેં જણાવ્યું છે કે-“ દીક્ષા દેનારે યોગ્યતાને વિચાર અવશ્ય કરવો જોઈએ છે.
બસ, મારા દીક્ષા' સંબંધીના છેલ્લા પાંચ લેખેને સાર પણ હોય, તે તે આજ છે “ ચા” વિનાનું બધું એ કાર્ય ધૂળ ઉપર લીંપણ કરવા જેવું છે.
અમારે મુનિવર્ગ યોગ્યતાઓ અને બધા સંયોગે જઈને જ
રર૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat