________________
સમયને ઓળખો.
દીક્ષા આપવાનુ પસંદ કરે, અને દીક્ષા લેનારાએ પણ માત્ર આંધળીયાં નાખીને જ્યાં ત્યાં ન પડતાં યાગ્યતા જોઈનેજ–ગુરૂના ગુણા નિહાળીને જ દીક્ષા લે. પોતાની જીવન દોરી ગુરૂદેવના કરકમલમાં સેાંપે, અને પછી યાવજ્જીવન પર્યન્ત તેના નિર્વાહ કરે અને આવી રીતની યોગ્ય દીક્ષા દિનપ્રતિદિન હજારાની સ ંખ્યામાં થાય. અને જૈનશાસનમાં સાધુ સમુદાય ખૂબ વધી જૈનધર્મની વિજય પતાકા સત્ર ફરકાવે, એજ અંત:કરણથી ઇચ્છો વિરમું છું. શાન્તિઃ
૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com