________________
સમયને આળખા.
છે, પરન્તુ તે કેવળ જૈનાના માટે ઉપયાગી છે. શાખાળ કરનારાઓને તે ઉપયેાગી નથી.
વળી કેટલાક યૂરોપીયન સ્ક્રોલરા દ્વારા સંશાધન થયેલી મુકા શેાધખાળ કરનારાઓને ઘણી ઉપયાગી છે. પર ંતુ તે અલભ્ય છે. આવી ઉપયાગી આવૃત્તિ કાઢવામાં આવે તે, તેઓ ધારે છે કેજૈતા તરફથી તો કાઇ જાતને વાંધાનજ લેવામાં આવે; પણ તે હાલની યુનિવર્સિટીયાના વિદ્યાર્થીઓને જરૂર ઉપયાગી થાય.
6
"
તેઓ જણાવે છે. અને તે ખરેખર ખુશ ખબર કહી શકાય કે તેઓની યુનિવર્સિટીમાં આવતા વર્ષોંથી શયપસેણી સૂત્ર ભણાવવાનું નક્કી થયું છે, પરન્તુ તે પુસ્તક આગમાય સમિતિ' તરફથી બહાર પાડવાનુ વચન આપેલ, પણ તે હજી મળ્યુ નથી. કદાચ છપાયુ હાય તા પણ તે મેળવવાની આશા નથી. ગયા વર્ષથી કલકત્તા યુનિવર્સિટી તરફથી તેમને જીની આવૃત્તિ મળેલ, પરન્તુ તે ઘણી મુશ્કેલીથી વિદ્યાર્થીઓને ભણાવેલ.
તે
આગમાની એક સીરીઝ બહાર પાડવા ઇચ્છે છે,
તે
એવી ઢબથી કે જેમાં મૂળ, ટીકામાંના ખાસ ખાસ ફ્કા, નિયુક્તિનું મૂળ, કઠિન શબ્દોને કાશ, હાંશીયામાં ખાસ નાટય, વારંવાર આવતી આભતાનું કારણ, શાસ્ત્રાની અનુક્રમણિકા વિગેરેને સમાવેશ કરી તે આવૃત્તિ શોધ ખોળ કરનારાઓને અતિ ઉપયાગી થાય, એવી -બનાવવી. ટૂંકમાં પાલીટેક્ટસ સેાસાયટી' જે પદ્ધતિથી ગ્રંથી બહાર પાડે છે, તે પદ્ધતિથી બહાર પાડવા તેઓ ઉમેદ રાખે છે.
ઉપરની હકીકત ઉપરથી જૈન સમાજે ધણુ સમજવાનુ છે. જે આગમા માટે આપણે ધાર્મિક દૃષ્ટિએ પણુ બહુમાન ધરાવીએ
૧૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com