________________
૧૮
વિહાર કરી છાણી (છાયાપુરી કે જે પેાતાની જન્મભૂમિ છે ત્યાં) ગયાં. તેમનાં ગુરૂણી વિગેરે સાધ્વીગણ પણ ત્યાં પધારેલા હતા અને પૂ૦ પન્યાસજી મહારાજ શ્રીસિદ્ધિવિજયજી ગણી (વર્તમાનમાં પૂ॰ દાદા શ્રીસિદ્ધિસૂરીશ્વરજી) પણ ભરૂચનું ચાતુર્માસ પૂર્ણ થતાં છાણી પધાર્યા હતા, તેની પાસે ચેાગેાનાદિ કરી લીધું અને વિ॰ સ૦ ૧૯૬૮ના મહા સુદ ૧૦ ના રાજ તેઓશ્રીના મુખે મહાનતા ઉચ્ચરી (વડી દીક્ષા સ્વીકારી) પેાતાના આત્માને કૃતા કર્યાં (વધુ જવાબદારીવાળા બનાવ્યા). દીક્ષા વખતે જે સંબન્ધીએ સાથ ન આપી શક્યા તે વડીદીક્ષા વખતે પૂર્ણ સહાયક થયા અને તેના ગૃહસ્થ પિતાશ્રી કીલાચંદ્રભાઈ એ નૂતન દીક્ષાની જેમ ઘણા આડમ્બરપૂર્વક ગામ બહાર વટવૃક્ષની નીચે પૂ॰ ગુરૂદેવને હાથે વડીદીક્ષા અપાવરાવી. એક કાળે જે અનુચિત જણાતું હતું તે પણ આખરે સહુને ચેાગ્ય જણાયું. પાતે મેાહાધીન બની આટલાં વર્ષે અન્તરાયભૂત બન્યા તેનેા પશ્ચાત્તાપ થયે અને છેલ્લે છેલ્લે પણુ સહુએ તેઓની દીક્ષાની ખૂબ ખૂબ અનુમેાદના કરી. ગુરૂણી અને દાદી ગુરૂણી વિગેરેની નિશ્રામાં સંયમનું પાલન કરતાં ગુણના પ્રક થતા ગયા તેમ તેમ પુણ્યને પ્રક પણ વધતા ગયા. તેઓના સંયમનેા આદર અને પુણ્યખળ કેવું હતું તે જાણવા માટે તેમણે સ્વ–પર કરેલી આરાધના ઉપરાન્ત મહેાળે! શિષ્યાએના પરિવાર એ મેાટું પ્રમાણ છે. તેઓએ સયમ લીધુ' ત્યારથી યથાશકશ્ર વિહાર કરી જુદા જુદા પ્રદેશમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com