________________
૧૭
હીરાકુંવર મ્હેનને આ એક બન્ધન હતું તે તૂટી ગયું અને સયમના પન્થ નિષ્કંટક થયા. તે પ્રસ ંગે વમાનમાં સા॰ કલ્યાણશ્રીજી કે જેઓ ગૃહસ્થ હતાં તેઓએ સુન્દર સહાય કરી હતી. તે પછી સુરતના ઝવેરી ઝવેરચંદ્નભાઈનાં સુપુત્રી રતનમ્હેન કે જેએ હાલ તેઓનાં જ શિષ્યા સા॰ શ્રી સુમિત્રાશ્રીજી તરીકે વિદ્યમાન છે તેની સાથે પાદચારી વિહાર કરી તે સુરત ગયાં. તે અવસરે ત્યાં ચાતુર્માસ માટે પધારેલા શ્રીસાગરાનન્દ સૂરીશ્વરજી બિરાજતા હતા, તેઓને મળી સઘળી હકિકત જણાવી અને તેએશ્રીએ વિ॰ સ’૦ ૧૯૬૭ના અષાડ સુદ ૧૧ના રાજ હીરાકુંવર મ્હેનને વિધિપૂર્વક દીક્ષાની ક્રિયા કરાવી જાવજ્જીવ સુધીનું સામાયિક ઉચ્ચરાવી સા॰ શ્રીચન્દ્રનશ્રીજીનાં શિષ્યા સા॰ શ્રીઅશાકશ્રીજીનાં શિષ્યા સા॰ શ્રીહોરશ્રીજી નામ સ્થાપન કર્યુ.. એમ ગૃહસ્થાશ્રમનાં અન્યન તેાડી ત્યાગી અનેલાં હીરાકુંવર હૅનની ઈચ્છા લગભગ વીશ વર્ષે પૂર્ણ થઇ એના આનન્દ તેમના ઉત્સાહના પાષક બન્યા. વડી દીક્ષા ન થાય અને ગુરૂણી પાસે ન પહેાંચાય ત્યાં સુધી ચેાગ્ય નિશ્રા માટે પૂ॰ સાગરાનન્દ સૂરીશ્વરજીએ તેમને સુરતમાં વિચરતાં ચાગ (જોગ)શ્રી નામનાં સાધ્વીને સાંપ્યાં. ચાતુર્માસ દરમ્યાન ત્યાં રહી વિનય વૈયાવચ્ચ જ્ઞાન ધ્યાન આદિમાં દત્તચિત્ત મનેલાં સા॰ શ્રીહીરશ્રીજીએ સા॰ જોગશ્રી પાસેથી સાધુ જીવનનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું.
ચાતુર્માસ પૂર્ણ થતાં ગુરૂણીની પાસે જવા સુરતથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com