SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તંત્વશક્તિ સાંપ્રદાયિકતાની ભઠ્ઠીમાં બળીને ભસ્મ થઈ જાય છે. સમાજ, રાષ્ટ્ર કે વિશ્વનું તેમના વડે કંઈ ભલું થતું નથી. (૧૧) થોડીક સાધુસાધ્વીઓ એવાં છે, જેમના મનમાં આત્મસાધનાની સાથે-સાથે સમાજ-સેવાની ધગસ હોય છે, પરંતુ વર્તમાનયુગે વીતરાગ માર્ગની અહિંસાને સામુદાયિક રીતે સફળ પ્રયોગ કર્તા મહાત્મા ગાંધીજીની સર્વાગી દૃષ્ટિવાળાં સદાચારી સદ્દગૃહસ્થ ભાઈ-બહેનેને હૂંફભર્યો, શુદ્ધ સાધપૂર્વક સતત સહગ અને પીઠબળ ન મળે, ત્યાં સુધી એવા સાધુસાડવીઓ માટે રૂઢિવાદી, મૂડીવાદી અને સ્થાપિત હિતેની પકડવાળા કહેવાતા સંપ્રદાય, પંથ કે વર્તુળની પકડથી છૂટવું કે મુક્ત ચિંતન પૂર્વક આચરણ કરવું બહુ મુશ્કેલ છે. ૧૨) સાધુજીવનમાં જનસેવાના વિશાળ ક્ષેત્રમાં કામ કરતી વખતે કેટલાંક બહારનાં કષ્ટો અથવા સાંપ્રદાયિક લોકો તરફથી થતાં નિંદ-આશાદિ પરિષહે આવે છે, તેમજ પિતાને બેજે કોઈ એક વ્યકિત ઉપર ન પડે તે માટે કદાચિત ઉપવાસ કે અલ્પાહાર વિગેરે તપે સ્વાભાવિક રૂપે થાય તે કોઈ વાંધો નથી. એટલે કે જે તપસ્યા અથવા કષ્ટ સહન આત્મશુદ્ધિ કે સમાજશુદ્ધિ અગર તે સમાજ સેવા માટે જરૂરી હૈય, તે તેમ કરવું અભીષ્ટ છે; પરંતુ આજે જે બાહ્ય તપૂસ્યાઓ માત્ર પ્રદાન કે પૂજા-પ્રતિષ્ઠાની દષ્ટિએ દેખાદેખી કરવામાં આવે છે, તે બરાબર નથી. એવું કરવાથી જાતિ અને સમાજમાં ચાલી રહેલાં અન્યાય અત્યાચાર વિગેરેની અમે અહિંસષ્ઠ પ્રતીકાર કરવા માટે કક્ષાની પાસે જે સંચિત પતિ જોઈએ, તે રહેશે નહીં, અને તેઓ તેમાં અળ થશે. • • એ નાનાં બીજા કેટલાંક બાક કારણ છે, જેથી કરી રાણા પાનાનું છજા રાક ફળ જ શકતાં નથી. સામાજ સેવા માટે તેઓ સફળ નીવડે છે, એને હરિયે જ દેશમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035227
Book TitleSadhu Sadhvi Shibir Sanyojna
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherAmbubhai M Shah
Publication Year
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy