________________
આજે આટલાં બધાં સાધુસાધ્વીઓ હોવા છતાં પણ દેશ, સમાજ અને વિશ્વનું ધર્મદષ્ટિએ ઉત્થાન કાર્ય તેમના વડે થઈ રહ્યું નથી; અને તેઓ મોટે ભાગે બેજારૂપ બની રહ્યાં છે. હવે આ જમાને આ બીજાને સહી શકશે નહિ હવે વહેલામાં વહેલી તકે આવાં કાંતિપ્રિય સાધુસાડવીઓ માનવ સમાજ અને વિશ્વને માટે સસ્તામાં સસ્તા, સારામાં સારાં અને ઉપયોગીમાં ઉપયોગી બનવાં જોઇએ.
સાધુસાધ્વી શિબિર ઉપર જે સાધુસાધ્વીઓના જવાબદારીના કાર્યો બતાવવામાં આવ્યાં છે, એમને પૂરી કરવાની તૈયારી બતાવવાવાળાં અને અસફળતાનાં જે જે મુખ્ય કારણે બતાવવામાં આવ્યાં છે, તેમને છોડવાને સંકલ્પ કરનારાં તેમજ સાચી સાધુત્વ પ્રગટાવવા અને જવાબદારી નભાવવા માટે યોગ્ય બનનારાં સાધુસાવીએ કેટલાં મળશે, તે કહી શકાતું નથી. પણ એક વાત ચોક્કસ છે કે દરેક સમ્પ્રદાયમાં, સવિશે જે સંપ્રદાયમાં આવા પ્રકારના વિચારવાળાં કેટલાંક સાધુસાધ્વીઓ જરૂર મળી રહે અગર તે એક ાિરા સોના સંપર્ક દ્વારા તેમને તૈયાર કરી શકાય. પરંતુ હમ તેઓ એજ્યાં છે અથવા તેમને સંપ્રદાય વગેરે તેમજ સર્વાગી હૃષ્ટિ સંપન્ન વિચારકોને સહયોગ પ્રાપ્ત નથી, એટલે તેઓ કંઈ કરી શક્તા નથી. એ દષ્ટિએ સૌથી પહેલાં એક શિબિર યે જવાની જરૂર લાગી. એટલે આવી જાતની વિચારધારા ધરાવનારા સાથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેઓ ચાર જ એક ઠેકાણે ભેગી થાય, અને અરસપરસ વિચાર વિનિબગ વેચાણ, અધ્યયન-મનન અને પ્રશિક્ષણ, તથા અનુભવની લે, સમાજ જાવ સાહુસાથીએને માટે એક પરામની લેવડદેવડ કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com