________________
શા હાલ થશે? કયાં મને ભિક્ષા મળશે ? કયાં રહેવાનું કે ઉતરવાનું સ્થાન મળશે? આ બધી ચિંતા શરીર મેહ કે સંપ્રદાય મેહને લીધે હોય છે! જ્યારે સાધુ વિશ્વને કુટુંબી બની ગયા છે ત્યારે એના ભરણપોષણની ચિંતા આખાયે સમાજને થશે, એને શા માટે થવી જેએ ? જે તે આવી બીકથી ધર્મક્રાંતિ કરવામાં કરે છે તે ખરેખર તેની સાધુતા જોખમમાં છે! એવી જ રીતે કે મારું અપમાન કરશે, તિરસ્કાર કરશે, આક્ષેપ મૂકશે, ત્યારે હું શું કરીશ? આ જાતની પ્રતિકાત્યાગની બેટી બીક કહેવાતા મોટા-મોટા સાધુઓને પજવે છે. ભયવૃત્તિને લીધે તેઓ વ્યાપક–દષ્ટિથી કાર્ય કરવામાં અસફળ નીવડે છે.
(૯) કેટલાંક સાધુઓની પ્રેરણાથી જુદી–જુદી સંસ્થાઓ તેમજ સંગઠને ચાલી રહ્યાં છે, પણ તેઓ બીજા કોઈ સર્વાગી દષ્ટિવાળા સાધુ પાસે તે વિષે મળીને, એક મત થઈ અને સંગઠિત થઈને ચાલવા માગતા નથી. એટલે કે તેઓ પોતાનામાં જ મસ્ત છે! તેઓ આમ વિચાર્યા કરે છે કે મારે બીજા પાસેથી અગર તે અમુક પાસેથી સલાહ કે સુઝાવે શા માટે લેવાં જોઈએ ? હું જે કંઈ કરી રહ્યો છું, તે બધું ઠીક છે. આ રીતે જુદી-જુદી દિશામાં સકિત વેર વિખેર થવાને લીધે ધર્મ દષ્ટિએ સમાજ રચનાનું કાર્ય વ્યવસ્થિત અને પ્રભાવશાળી રીતે થતું નથી.
(૧૦) કેટલાંક સાધુસાધ્વીઓ પોતે વિચારક છે, પણ તેમના ગુરૂઓ અથવા મેટેરા તેમના વિચાર સાથે સહમત મથી હેતા, બ, તેમને આવાં વ્યાપક વિચાર કરતાં જોઈને તેઓ તેમને આવવાના પ્રયત્નો આદરે છે અગર તે તેમને કોઇને કોઇ પદને સુર આપી અથવા બીજા પ્રભને આપી ધમકાંતિ કરતાં પકાવી દે છે; અથવા તે કાંતિકારી વિચારો ધરાવતાં સાધુસાંખીને ઉપર પ્રતિબંધ મૂકી દે છે. આ કારણે આવાં તેજસ્વી સાધુવાણીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com