________________
(૨) જે કે કેટલાંક સાધુસાધ્વીઓ જુદા જુદા ક્ષેત્રમાં સેવાભાવની દૃષ્ટિએ કામ કરે છે, પરંતુ કાંતે તેમની દષ્ટિ એકાંગી છે-સાંપ્રદાયિકતાની દષ્ટિ છે-જેને લીધે તેઓ ધર્માતર કે સંપ્રદાયાંતર કરાવી પછાત જાતિઓ, પદદલિત કે તિરસ્કૃત જ્ઞાતિઓમાં અહિંસાની ભાવના જગાડે છે. અથવા તે તેમની દૃષ્ટિ અનેકગી છે-તેઓ ધાર્મિક ક્ષેત્રે કાંત બધા ધર્મોને સમન્વય કરવાને પ્રયાસ કરે છે, અગર તે મોટે ભાગે શહેરી, લેકામાં નીતિધર્મના વ્રતોને પ્રચાર કરે છે; ભારતીય સંસ્કૃતિના અગ્રદૂત, નીતિધર્મના અગ્રપાત્ર ગામોમાં તેમના તરફથી કોઈ વિશેષ નક્કર કાર્ય થતું નથી એટલે મામાના નૈતિક સંગઠનના કાર્યક્રમથી માંડીને વિશ્વ સુધી માનવજીવનના બધાય ક્ષેત્રેમાં અનુબંધ ચતુષ્ટયની દષ્ટિએ ત્યારે જ કામ થઈ શકે, જ્યારે દૃષ્ટિ સર્વાગી હોય.
(૩) ભલભલાં સાધુસાવાઓમાં આજના યુગ-સમસ્યાઓને, વિશ્વના ઘટના ચોને સારી પેઠે વિચારવા, સમજવા અને ધર્મદષ્ટિએ ઉકેલવા લાયક જ્ઞાન નથી. કાંતે તેમનું શિક્ષણ બહુ જ સાધારણ છે, અથવા તે જે કંઇ છે, તે માત્ર પોતાના સંપ્રદાયના જુના ધર્મગ્રન્થનું જ. જ્યાં સુધી આજના સમાજ તથા યુગને માટે ઉપયોગી ભૂગોળ, ઈતિહાસ, રાજનીતિ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, વિજ્ઞાન વગેરેનું ઠીક પ્રમાણમાં જ્ઞાન ન હોય, ત્યાં સુધી જ્ઞાનની જૂની મૂડીથી હવે કામ ચાલવાનું નથી. એથી જ પ્રાયઃ સારાં સારાં સાધુઓ શિક્ષિત સમુદાય અથવા તે રાષ્ટ્રીય નેતાઓમાં પિતાનું ગૌરવપૂર્ણ સ્માન બનાવી શકે છે, અને નહિ તે આમ પ્રજાને યુગાનુરૂપ યથાયામ નતિક ધાર્મિક પ્રેરણા આપી શકે છે. જૂના ઢબના સાંપ્રદાયિક વ્યાખ્યાનો અથવા લેખોથી આજની સમસ્યાઓ ઉકેલી શકાશે નહિ.
(૪) ઘણાં ખરાં સાધુઓ ઉન્નતિને માટે ભૂતકાળને આ પે રજૂ કરે છે. પરંપરા ભલે જૂની હોય, પણ તેમાં યુગાનુરમ એટલી
બધી કાપકૂપ થઈ છે ને મિશ્રણ થયું છે કે તેના રંગ, ૫ અને સ્વાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com