SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન શ્રી નેમિનાથ: : ૨૯ : પ્રભુજીની ગંભીરતાની કોઈ સીમા હશે? પિતે જ્ઞાનથી જાણે છે, કે તેમણે તે કુમાર અવસ્થામાં જ એટલે પરણ્યા વિના બાલબ્રહાચારી રહીને જ દીક્ષા લેવાની છે. તે જાણવા છતાં ય વરઘોડે નીકળે છે, પોતે તૈયાર થાય છે. લગ્નની વિધિઓ અને સમગ્ર તૈયારીએ થાય છે તે મઝેથી પોતે નિહાળ્યા કરે છે અને અક્ષરે ય ઉચ્ચારતા નથી. બાળકોને ખ્યાલ હશે કે આપણને બેલતાં આવડતું હોય, અને કોઈ વાત આપણે જાણતા હોઈએ તે આપણે બેલ્યા વિના કોઈ દિવસ રહી શકીયે? ને “હું કાંઇક છું” એ સામાને ખ્યાલ ન કરાવીએ તે ચાલે ખરું? ખીસ્સામાં પિસા હોય ને ખખડાવ્યા વિના થોડા રહેવાય? શક્તિ હોય, ને કોઈને બોલ સાંભળીને કે થપ્પડ ખાઈને થોડા અવાય છે? એ બધું આપણી તુચ્છતાઓનું પ્રદર્શન કહેવાય. સમજુ તે કહેવાય કે જે અવસર વિના બેલે નહિ; કળા, શક્તિ, બળ, વિગેરે જે કાંઈ થોડું મળ્યું હોય તેને ગર્વ ન આવે! આ ભગવાન તે જ્ઞાનના ભંડારી ગુણેના ખજાના! ગંભીરતાના સમુદ્ર! .: ૯: હા થીએ, ઘોડાઓ, ગાડીઓ, બગીઓ, - પાલખીએ, એક પછી એક વરધોડાની શેભા વધારી રહ્યા છે. વરઘોડો ઘણે લાંબે છે. સાજન Oneeses on Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035226
Book TitleRushabhdev Swami Ane Bhagwan Nemnath
Original Sutra AuthorN/A
AuthorLabdhisurishwar Jain Granthmala
PublisherLabdhisurishwar Jain Granthmala
Publication Year1948
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy