SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ 230 ૫ ભાર’ડપરે પરમાદ રહિત હૈ, ઇંદ્રાદિક દેવાસે મહિતહે, સિંહ ઐસા પરાક્રમ સહિતÒ, ઘાતિ કર્મ કરે હાન. ॥ ॥ સુંદર૦ ૪ ૫ વિહાર કર ચાપન દીન આયે, સહસા વનમે સ્વામિ સધાયે, હંસ સમ શુકલ ધ્યાન ધ્યાઙે, હેાગયા કૈવલ:જ્ઞાન, ૫ સુદર્૦ ૫ ॥ ।। ઉભો રહેતે હો વડા, તું તે સાંભળ આગમ વેણુ ! એ ચાલ, પૂજો પૂજો પ્રેમે પરમેશ્વર, નેમિનાથ ભગવાન્ । પૂજો ૫ આંકણી ! આસા માસ અમાવાશ્યા, કેવળ જ્ઞાન કલ્યાણ, વેતસ વૃક્ષ તલે પ્રભુજીકા, હુવા સકલ ગુણ ખાણ, ॥ પૂજો ૨ ૫ ૧ ૫ સુર્ણા સ્યાદ્વાદમજરી, કરે સપર્યાં સાર, સુરા સુર નિકાય નાયકા, હાકે બહુ હુ'સીયાર. ॥ પૂજો ॥ ૨ ॥ ૨ ॥ સુંદર ભક્તિભર નિરસે અષ્ટ મહા પ્રાતિહાર્ય, પૂજ્ઞકે ઉપચારસે' પ્રભુકા, કરે કલ્યાણક કાર્ય. ૫ પૂજો ૨ ૫ ૩ ૫ કૈલિ છાયા કરે, પુલ સૃષ્ટિ વહાં હાય, દિવ્ય ધ્વનિ ચામર ઉડે, આસન ભામ`ડલ જોય, ૫ પૂજે ૨ ॥ ૪ ॥ દેવ દુંદુભિ ગગને ગાજે, છત્ર ચાલે આકાશ, હ’સ કહે પ્રભુ પૂજા સે હાય, પાપ કર્મકા નાશ; u પૂજો O ૨॥૫॥ ૧ પૂજિત. ૨ અશોકવૃક્ષ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035222
Book TitlePurvacharyokrut Vishio
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1925
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy