________________
ર૭૧
છે કાવ્યું છે તેટક વૃત્ત છે કમલોદર કેમલ પાદ તલ, ગણના પરિવજિત બાહુબલં; પ્રણમામિ જગત્રય બાધિકર, ગિરનાર વિભુષણ નેમિ જિનં. ૧
મંત્રા ઓ પી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રીમતે ગિરનાર ગિરિ વિભુષણાય શ્રી નેમિ જિનાય, જલાદિકં યજામહે સ્વાહા !
અથ એકાદશી પૂજા.
છે દેહા | કહા પ્રભાસ પુરાણ, વામનકે અવતાર, જાકે રૈવત પરવત, તપ કીના હરિસાર. મહા ઘેર કલિ કાલમે, કલિ કલ્ક કરે નાસ, કોડ યજ્ઞફલ દિયે, નેમિનાથ જિન ખાસ, મારા મહા વદિ ચાદશ દિને, જાગરણે ગુણ ગાય, ઉયંત ગિરિ ઊપરે, હરિ નિર્મલ હો જાય. પણ નારદ લિખિત રૈવતક, સ્તોત્ર કલ્પ અનુસાર, ભાવિ ચોવીશીકે સબી, તીર્થસુખકાર. ૪ ૧ ઇતિ કુમારપાલ પ્રબંધે. ૨ ટંટા ૩ પા૫૪ ગિરનારકલ્પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com