SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ અથ દશમી પૂજા. દેહા ! શ્રી શત્રુંજય તીર્થકા, શિખર પાંચમા સાર, દાયક પંચમ નાકા, નામ છ તાસ ઉદાર, . ૧ હેમચંદ્ર ગુરૂ મુખ સુણે, નરપતિ કુમારપાલ, પ્રથમ નામ કૈલાસ. કટે કર્મ જ જાલ. ૨ ઉજ્જયંત દુસરા ભલા આરેમેં જસ નામ, રૈવત તિસરમેં હુવા. જાણે લેક તમામ ૩ સ્વચલ ચેાથે ભયા, દુષમ અરે ગિરનાર, નંદભદ્ર આરે છઠે, નામ જગત જયકાર. ૪ બરવા તથા પહાડી રસદી બુદાં પરી અરચન સુંદર બના–ચાલ. શ્રી નેમિનાથ ભગવાન, સુંદર સાધુ બને છે એ આંકણી જિસ દિન દીક્ષા લિની સ્વામી, ઉદિન મન પર્યવ જ્ઞાન પામી, વિચરે મહિતલમેં ગુણધામી. રાજીમતી ધરે ધ્યાન. એ સુંદર૦ ૧ ભાવિત આત્મા હવે અણગાર, સુર ગુરુ ગુણકા પાવે ન પાર, રાજીમતી કરે દીક્ષા વિચાર, દિન જાય વર્ષ સમાન, સુંદર ર. શંખ સમાન નિરંજન શોભે, વાયુપર પ્રતિબંધ ન થાભે, પડે નહિ લવલેશ ન લોભે, પ્રભુ સગુણકી ખાન. સુંદરકા ૧ કુમારપાલ પ્રબંધે. ૨ પાંચમું આપે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com
SR No.035222
Book TitlePurvacharyokrut Vishio
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1925
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy