________________
૨૫૧
સદા, હદયમેં ધારરે, પૂજા છે રોજન તત્વાદર્શ ગ્રંથમેં ગાવે, શુદ્ધિ સાત પ્રકારરે. . પૂજા પાસા વિજયાનંદ સૂરીશ્વર સ્વામી, આત્મારામ અણગારરે પૂજા છે કે જેસલમેરકે મંદિર બાહિર, ચોકીયા હૈ સપ્રણાલરે. છે પૂજા છે એસી પથ્થરકી ચોકીપર કરે, સ્નાન શ્રદ્ધાલ ઉદારરે. પૂજા પ્રણાલ જલકે શુક જગમેં, છટકાલે સાગારરે. એ પૂજા ૭ ઇસ વિધ પૂજાસું તરજાવે, હંસ પરે નર નારરે. . પૂજા. ૮
| | કાવ્યું છે તેટક વૃત્ત,
કમલેદર કોમલ પાદ તલ, ગણના પરિવર્જિત બાહુબલમ્ પ્રણમામિ જગત્રય ધિકર, ગિરનાર વિભૂષણ નેમિ જિનમ્ ૧ છે
|| મંત્ર છે એ હી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે ગિરનાર ગિરિ વિભૂષણય શ્રીનેમિજિનાય જલાદિકં યજામહે સ્વાહા ૧૩
અથ દ્વિતીયા પૂજા.
แ ริเg! แ માલતી કુલ મનેહરૂ, રૈવત પરવત જેહ; ભૂમિ ભામિની મસ્તકે, ધમ્મિલ સમ હૈ તેહ. મેઘ ઘટા સમ શિલકો, દેખ ઠેર પર ઠેર; કલા કરી કેકારવ, ડમ ડમ નાચત મેર, મે ૨ કીડા કંદુક સારખા, શિવ નારકા સાર;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com