________________
૨૫૨
નેમિ ચૈત્યકે અગમેં, શેભે કલશ અપાર, મારા ભીમસેન અતિ પાતકી, માત તાત હણનાર સાવત્થી નગરી ધણી, ચર જાર ધાકાર. કલા ચાર વર્ષ સેવા કરી, નેમિનાથકી સાર, શ્રી ગિરનારકે ઉપરે, મેક્ષ ગયા અનગાર. આપા વારી વારી જાવું. શ્રીધર્મનાથકા મંડપ દેખી ખુશી થાવું
u યહ ચાલ છે વારી વારી જાવું, શ્રી નેમિનાથકી પૂજાસે ખુશ ખુશ બેન જાવું છે એ આંકણી | અમીરસ વાણી બોલતે, બુદ્ધિકે ભંડાર; બાલપણેમેં મિત્રાંકે સંગ, રમતે નેમ કુમાર. છે વાર ૧ એક દિન આયુધ-શાલામેં જા, કીયા ધનુષ્ય ટંકાર; શંખ ચક્ર ઓર ગદા ગેવિંદકી, નિરખે વારંવાર છે વાટ છે ર છે આયુધ રક્ષક કહે નેમજી, કૃષ્ણ તણું એ કામ; ચકાદિકે ચલાનેમે કોઈ, આરે ન ઘાલે હામ. વાળ છે ૩. કુલાલ ચાક પરે ચક્ર ફિરાયા, શંખ બજાયા જેર, ધરા ધડધડી લેક ચમક, કરને લાગે સેર. એ વા. ૪ મોરારિ મન ચિંતવે ઐસા, યહ કયા હુવા ઉતપાત, હંસ કહે ધીરજ ધારણસે, હવે સબસુખ સાત છે વા. ૫
કેસરીયા થાસું, પ્રીત કરીને સાચા ભાવમું એ દેશી છે
નેમિ જિન કેરી, પૂજા કરેરે સાચા ભાવસે, નેમિ, છે એ આંકણું ન્હાકે શ્રાવક અંગ સફા કર, કેબલ પહેરે સાફ, ટૂંકી ફાટી કમૅલકા હૈ, ગુના ન હાગા માફ છે ને ૧ ગિલ્લે પાંવમેં લગે તે હવે, જલદી જીવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com