________________
૫૦
અથ પ્રથમ પૂજા.
છે દેહા ધનેશ્વર સૂરિ રાજકા, એસા હૈ ફરમાન નેમિનાથ નિવણસે, વર્ષ સહસ દોમાન. ૧ છે વત ગયે બ્રહંદ્રકા, નેમિ જિન બિબ સાર; રત્ન શેઠ પધરાયકે, ઉતર ગયા ભવ પાર. એ રીતે મુખ્ય મંદિરે બિબ સો, દિસત હૈ વર્તમાન છે પૂજે પ્રણો પ્રેમ, કરકે પ્રભુ ગુણ ગાન. મારા છે રાગ કાફી હૈને નેમ નિરંજન બાવરે છે એ ચાલો
ગિરનાર ગિરિપર પૂરે શ્રી નેમિ જિર્ણદા. ગિર છે એ આંકણી | શિવા દેવી સુત જગત શુભંકર, કલ્યાણ વલ્લીકા કંદારે છે શ્રી ને ૧ . સમુદ્ર વિજય કુલ કમલ વિકાસન, કારણ જૈસા દિકુંદારે, ૫ શ્રી ને ૨ શંખ લંછન શેભે સાથલમેં; શંખ ઇવનિ દે આણંદારે શ્રી
શાંત વદન શીતલતા અપે, જેસે ગગનમેં ચંદારે છે શ્રી ૪ બાલ બ્રહ્મચારી દેવ હૈ ચંગ, કામી દેવ સબ ગંદારે. શ્રી છે પ સ્યામ વરણ છબી લાગત પ્યારી, સે તુમે ભવિ બંદારે. શ્રી ૬ આતમ લક્ષ્મી હંસપરે લહે, ટારે ભભવ પંદરેશ્રી ૭ છે હોઈ આનંદ બહારરે, પ્રભુ બેઠે મગનમે છે યહ ચાલ !
અરિષ્ઠ નેમિ ભગવાનકી, પૂજા વિધિ કરવી છે એ અંચલી પૂથ્વી તથા ઉપકરણકી શુદ્ધિ, સ્થિતિ શુદ્ધિ કરી સારરે. છે પૂજા૧ મન વચ કાર્ય વન્નકી શુદ્ધિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com