________________
૨૨૦ દેહ પ્રમાણ કહાયા રે ગાયા રે મેં જિનપતિ ગાયા છે ? તપગચ્છપતિ વિજયાનંદ સૂરિ, લક્ષ્મી સૂરિ ગચ્છરાયા રે છે તાસ પરંપર ધરસૂરિશ્વર, ધનેશ્વરસૂરિ સવાયા રે ગાયાના મારા રાંદેર બંદર સંધ વિવેકી, લાયક ગુણ નિપજાયા રે છે અષ્ટાપદના મહોત્સવ કારણ, પૂજા ગુણ ગવાયા રે ગાયા ૩ આગમ અભ્યાસી ઉપદેશી, રાજેદ્રવિજય કહાયા રે / તેહનાં વચન સંકેતને હેતે, સુકત લાભ કમાયા રે
ગાયા છે ૪ સંવત અઢાર બાણ તે, ફાગણ માસ સહાયા રે છે પ્રેમ રત્ન ગુરૂચરણ પસાથે, અમૃત ઘન વરસાયા રે ગાયા યા દીપવિજય કવિરાજ સવાઈ, મંગલ ધવલ સવાયા રે | મુગતા અક્ષત કુલ વધા, અષ્ટાપદગિ. રિરાયા રે ગાયા છે !
મંત્રા ઓ નેહી શ્રી પરમપુરૂષાયપરમેશ્વરરાય, જન્મ જરા મૃત્યુ નિવારણાય, શ્રીમતેજિતેંદ્રાય પૂર્વ દિશાસંસ્થિત મષભા, અછત ૨દક્ષિણદિશા સંસ્થિત સંભવ ૧ અ ભિનંદન ૨, સુમતિ ૩,પદ્મપ્રભુ કા પશ્ચિમદિશા સંસ્થિત સુપાર્થ ૧, ચંદ્રપ્રભુ ૨, સુવિધિ ૩, શીતલ ૪, શ્રેયાંસ ૫, વાસુપૂજ્ય ૬ વિમલ ૭, અનંત ૮ ઉત્તરદિશા સંસ્થિત ધમ ૧,શાંતિ ૨, કુંથુ , અર ૪, મલિ , મુનિસુવ્રત ૬, નમિ ૭, નેમિ ૮, પાશ્વ, ૯, વદ્ધમાન ૧૦ નિષ્કલંકાય, ચારિ આ દસ દેય વિશ્વનાથાય દેહવર્ણ લાંછન સહિતાય, ચતુર્વિશતિ જિનાધિપાય નૈવેદ્ય યજામહે સ્વાહા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com