________________
| સર્વ દિશાએ નૈવેદ્ય ધરે છે મલેક: સકલયુગલસંગવિવર્જન, સહજ ચિતભાવવિલાસનમા સરસભેજનકસ્ય નિવેદના, પરમનિવૃત્તિભાવમહં સૂજે ૧. | ઇતિ શ્રી અષ્ટમ નૈવેદ્યપૂજા સમાપ્ત . ૮
ઇતિ શ્રી કવિવર શ્રી દીપવિજયકૃત છે | અષ્ટાપદજીની પૂજા સમાપ્ત છે
અથ શ્રી પદ્મવિજયજી કૃત. શ્રી નવાણું જાત્રા અથવા નવાણું અભિષેકની પૂજા.
વિધિ, આ પૂજાના નવાણું અભિષેક છે. તે દરેક ગાથાદીઠ નીચે લખેલે મંત્ર કહીને અભિષેક કરવાનું છે. તેમાં અષ્ટ પ્રકારી પૂજા હંમેશ કરીએ છીએ તેમ દરેક અભિષેક કરવું. અને કાંશી જેડા વિગેરે હાલ પુરી થાયે વગાડ્યા.
દરેક ગાથાદીઠ બેલવાને મંત્ર (કાવ્ય.) ૐ ગણી શ્રી તીર્થ રાજાય, પરમ પૂજ્યાય. પરમાનંદ કંદાય. હી શ્રી પ્રથમાહંતૂ પ્રતિષ્ઠિતાય. જલં, ચંદન, પુષ્પ, દીપ, અક્ષત, નૈવેધ્ય, ફલં યજામહે સ્વાહા.
દુહા. ઉત્તમ ગુરૂ ચરણે નમી, સમરી શારદમાય સિ. પદ્ધગિરી ગુણ ગાયવા, મુજ મન હરખ ન માય ૧ રત્નમાંહિ ચિંતામણી, જ્ઞાનમાં કેવલ જ્ઞાન છે સિદ્ધગિરી તિમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com