________________
છે આજ સકલ દિન એ રૂડો હું વર્ણવું ત્રિભુવનના ઠાકેર રાજ છે આજ સફલ દિન એ રૂડે એ આંકણી શા પ્રભુજીને વંશ ગુણગણ આકર, પાટ અસંખ્ય પ્રભાકર રાજ છે આજ છે અષભ પ્રભુને ચક્રી ભરતજી, અજિતને ચક્રી સગરજી રાજ છે આજ જિતશત્ર નૃપના પુત્ર સવાઈ, પુણ્ય અતુલ અધિકાઈ રાજ છે આ છે ૨. મહા સુદ અછમી અજિત જિનેશ્વર, જમ્યા જગપરમેશ્વર રાજ છે આ જ૦ || અજીતપ્રભુ જિન ચક્રી સગરજી, બાંધવ દવે ગુણકર રાજ આવે છે ૩છે એક જિનપતિ એક ચકી બિરાજે જેડી જગત બિરાજે રાજ છે આવા દીપ વિજય કવિરાજ સવાઈ, જેહની જગત વડાઈ રાજ આને ૪
મંત્ર આહી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય, જન્મ જરા મૃત્યુ નિવારણય, શ્રીમતેજિનેકાયા પૂર્વદિશા સંસ્થિત રૂષભ ૧, અજીત ૨ / દક્ષિણદિશા સંસ્થિત સંભવ ૧, આ ભિનંદન ૨, સુમતિ; પદ્મપ્રભુ કા પશ્ચિમદિશા સંસ્થિત સુપાશ્વ ૧, ચંદ્રપ્રભ ૨, સુવિધિ ૩, શિતલ ૪, શ્રેયાંસ વાસુ પૂજ્ય ૬, વિમલ ૭, અનંત રાઠા ઉત્તરદિશા સંસ્થિત ધમ ૧, શાંતિ ૨, કુંથુ ૩, અર ૪, મલ્લિ પ, મુનિસુવ્રત ૬, નમિ ૭, નેમિ ૮, પાશ્ચ૯, વદ્ધમાન, ૧ના નિષ્કલંકાયચરારિ આઠ દશ દીય વિશ્વનાથાય, દેહવણું લાંછન હિતાય ચતુર્વિશતિ જિનેશ્વરાય અક્ષતાનું યજામહે સ્વાહા /
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com