________________
૨૨૩
શાસન અચલ પ્રભુ કષભનું, સુરષદ શિવપદ ખાણ છે ટક સુરને શિવપદ ખાણ પરગટ, પાટ અસંખ્ય મુગતે ગયા વલી સર્વાર્થસિદ્ધ પહેતા, સિદ્ધ દહીમે કહ્યા છે પર વિના નૃપ સિદ્ધિ વરિયા, સંખ્યઅસંખ્યગણનાકહી નૃપરાજ બળીયા સિંહ સમવડ, વણવ આગમમાં સહી શા બ્રહ્મ ક્ષત્રિય વૈશ્ય વળી શુદ્ર, જે વર્ણએ ચાર અઢાર જી એક એકમાં શિવ પદવી વરયાં, સંખે અસંખ્ય અપારજી ટેકા સંખ્યા અસંખ્ય જિન મુક્તિ પહોતા, વણ ચાર અઢારમા રે ધન્ય ધન્ય સહુ એ કષભ શાસન કૃતારથ જયકારમાં દીખેશે તાપસ જોગી જંગમ, મિથ્યા ગુણઠાણું તજી છે સમક્તિ પામી ક્ષાયકશ્રેણિ, વેગેસિદ્ધિવહૂ ભજી મારા અધ આરામાં એક ઋષભનું, શાસન અવિચળ જાણું છે અધમાં વીશ જિનપતિ, શાસનગુણમણિ ખાણજી ટેકા શાસન ગુણમણિ, ખાણુ જિનના, તીર્થ સ્થાપન રીત એ છે દ્વાદશાંગી પ્રભુ સંગ તીરથ સંધ ચતુવિધ રીત એ ત્રેવીશ શાસનમાંહી મુનિવર, સંખે અસંખ્ય સિદ્ધિ વરયા પાકવિ. રાજ દીપ અષ્ટપદે તે, વેગે ભવસાગર તરવા લાગ્યા
છે ઢાળ છે ( આઠ કુંઆ નવ વાવડી, હા શે મિશે દેખણ જાઉ.
મહારાજ દધીને દાણી કાનુડે–એ દેશી,) ઋષભ પ્રભુજીને પાટ પરંપરસિદ્ધને કઈ અનુત્તર રાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com