SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ પ ॥ ચારે કારે અક્ષત ધરે ! ।। શ્લોક ૫ ભવિકનિમલબાધદિવાકર, જિનગૃહે શુભ અક્ષતઢાકનમ્ ॥ સુગુણરાગસુવૃત્તિસમન્વિત, દધતુનાથ પુરાæતસ્વસ્તિકમ્ ॥૧॥ ઇતિ ષષ્ટ અક્ષતપૂજા સમાપ્તા અથ સપ્તમ ફેલપૂજા પ્રારંભ, દોહા !! પૂજા ફલની સાતમી, મહા ફળ કારણ હેત !! પ્રીજે ભવિ ભાવે કરી, પુણ્યતા સંકેત ॥ ૧ ॥ ॥ ઢાળ સાતમી ।। (અવિનાશીની સેજડીયે રંગ લાગા મારી સજનીજી રે.-એ ઢશી) અષ્ટાપગિરિ વદને, રંગ લાગે! માહરી સજનીજી રે ૫ એ આંકણી ।। ચક્રી સગરના બલવત યોદ્ધા, પુત્ર તે સાડ હજારજી રે । અષ્ટાપદ જિનવદન ચઢિયા, દક્ષિણદિશિ પ્રા કાર ॥ ૧ !! સાંભળ સજનીજી રે ! દક્ષિણ ક્રિશિયે શ્રી સ ભવથી, પદ્મપ્રભ લગે ચારજી ॥ વીતરાગનાં વંદન કીધાં, તરવા ભવજળ પાર ।। સાં॰ ॥ ૨ ॥ પશ્ચિમદિશ સુપા પ્રસુથી અનંત પ્રભુ લગે આડજી ના વંદન કીધાં ભાવ ભગેરે, નિયુકિતમાં પાઠ ૫ સાં॰ નાકા ઉત્તર દિશિ દશ ધર્માં પ્રભુજી,વમાન લગે વંદેછા પૂર્વ દિશિદાય રીખભ અજિતને, પ્રણમી મન આનદૈ ! સાં॰ ॥ ૪ ॥ પચાસ લાખ કાડસાગરના પૂર્વજ પ્રતિ સભારેજી ! આપણા કુળમાં ભરતનરેશ્વર, કીધાં એહ વિહાર ॥ સાં॰ ।। ૫ । ધન ભરતેશ્વર ધન મદે ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035222
Book TitlePurvacharyokrut Vishio
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1925
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy