________________
૨૦૦
વરસ થાક તે, ચોરાશી લખ પૂર્વ વાસ રે નાભિનૃપ સરિખા કુલમેં પ્રગટે, પ્રથમ જિનના હસરે છે ધન મોકા ત્રીજા આરાનાં વર્ષ રાશી. લાખ પૂર્વ રહે શેપ રે દશ ક્ષેત્રે સમ કાળે હે રે, બંદર ભરતક્ષેત્ર પ્રમાણે હેઇ, વાદલ પ્રગટે તે જલધર વરસે, રે ઘન છે પ . પંચજાતિના જલધર વરસે, સમભૂમિ જળથી ખદાય રે નાહના મહટા પર્વત પ્રગટે, સમભૂમિ વિષમ તે થાય છેધન છે ૬ અવસર્પિણ ઉત્સર્પિણ એહવા, લેમ વિલેમ છે ભાવ રે શાશ્વતા ભાવ કહ્યા વીતરાગે, કાળ રવભાવ બનાવ રોજબૂદ્વીપન્નત્તિમાંહિ ભાવ રે ધન છે ૭જંબૂના દક્ષિણ દરવાજેથી, વૈતાઢયની મધ્યમ ભાગ રે નયરી અયોધ્યા ભારતની જાણે, કહે ગણધર મહાભાગ રે ધન છે ૮ જંબૂના ઉત્તર દરવાજેથી, વૈતાઢયથી મધ્યમ ભાગે રે અયોધ્યા ઐરવતની જાણે, કહે ગુણધર મહાભાગારે છે ધન બાર જન છે લાંબી પહાળી, નવ જનનું પ્રમાણ રે ! નયરી અધ્યા નજીક અષ્ટાપદ, બત્રીશ કેશ ઉંચાણ રે છે ઘન છે ૧૦ છે તે અયોધ્યામાં નાભિ નરપતિ, કુલ વહૂ મરૂદેવી નાર રે . ઋષભ પ્રભુજીનાં માતા પિતા એહ, ધન ધન જસ અવતાર રે | ધન છે ૧૧ . સરવારથમાં સુર સુખ પાળી,સાગર તેત્રીસ આયા રે આષાડ વદ ચોથે જિન ચાવિયા, ચ્યવન કલ્યાણીક થાય રે ધનમારા ચિત્ર વદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com