________________
૨૦૦
મન ઉલ્લાસ રે ૫ મન॰ । અષ્ટાપદ મહાત્સવ કરે રે, જે નર ભાવપ્રકાશ રે ૫ ગુણ । ૧૨ । જોઇ નિરવધ ભૂમિકા રે, શોધન કરો વિચાર રે । મન૰ ॥ અષ્ટાપદ ગિરિવરતણા રે, સુદર કરી આકાર રે । ગુણ૦ ૫ ૧૩ ૫ દેય ચાર અઠ્ઠ દશ પ્રભુ રે, પૂરવ દક્ષિણ જાણ રે મનવા પશ્ચિમ ઉત્તર ચિહ્ દિશે રે, થાપા જિનવર ભાણ રે । ગુણ ॥૧૪॥ આઠ આઠ નર ચિહું ક્રિસે રે, કલશ ગ્રહી મનોહાર રે । મન॰ | એણી પરે આર્ડે દ્રવ્યથી રે, પૂજા કરેા વિહાર રે ૫ ગુણ॰ ॥ ૧૫ ॥ દીવિજય કવિરાજજી રે, સહુ અનવર મહારાજ રે ! મ ન॰ । ચઢને ભાવે પૂજિયે રે, ભવધિ તારણ ઝહાજ રે ॥ ગુણ રસિયા ।। ૧૬ ૫
॥ ઢાળ ॥ રામ આશાવરી ॥
( ધન્ય ધન્ય સપ્રતિ સાચા રાજાએ દેશી. )
-
ગઇ ચાવિશીના ત્રણ જે આરા, સાગર નવ કેાડી રે તેહમાં યુગલના કાળ ગવષા, કહે ગણધર ગણીજોડી રે ! ધન ધન જનઆગમ સાહિબા ॥ ૧॥ ઋષભ ચાવીશીના ત્રણ જે આરા, તેહમાં પણ એ રીત હૈ ॥ ઋષભ પ્રભુજીના જન્મ સમય લગ, અઢાર કાડાકાડી જીત રે ॥ ધન॰ ॥ ૨ ॥ અઢાર કાડાકેાડી સાગરમાંહે, દશક્ષેત્રે સરિખા ભાવ હૈ ।। ભૂમિ થાળીસમ સરખી હોઇ, જ મૂદ્દીપપન્નત્તિ બનાવે રે, જીવાભિગમમાં મનાવે રે ॥ ધન॰ ॥ ૩॥ ત્રીજા આરાના
..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com