________________
રાંત નિશિ અષ્ટમી જમ્યા, ત્રિભુવન થયે ઉતરે છે દીપવિજયકવિરાજ પ્રભુજી, તારણ ભવજળ પિતરે ધનબાલવા
મંત્રઃ આ નહી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય, શ્રીમતેજિતેંદ્રાયા પૂર્વ દિશા સંસ્થિત 4ષભ ૧, અછત ૨ | દક્ષિથદિશા સંસ્થિત સંભવ ૧, અભિનંદન ૨, સુમતિ ૩, પદ્મપ્રભ ૪ પશ્ચિમદિશા સંસ્થિત સુપાશ્વ ૧, ચંદ્રપ્રભ ૨, સુવિધિ ૩, શીતલ ૪, શ્રેયાંસ ૫, વાસુપૂજ્ય ૬, વિલમ ૭, અનંત ૮, ઉત્તર શિશા સંસ્થિત ધર્મ ૧, શાંતિ ૨, કુંથુ , અરજ, મલ્લિ પ, મુનિસુવ્રત ૬, નમિ, ૭, નેમિ ૮, પાશ્વ ૯. વદ્ધમાન ૧૦ | નિષ્કલંકાય, ચત્તારિ આઠ દસ દયજિનવિશ્વનાથાય, દેહવલાંછન સહિતાય, ચતુર્વિશતિ જિનાધિપાય. જલં યજામહે સ્વાહા !
| | ચારેકેરે કલશ ઢાળે છે છે અથ શ્લેક વિમલકેવલભાસનભાસ્કરે જગજે. તુમહોદયકારણમાં જિનવરં બહુમાનજલેઘતા શુચિમના સપયામિ વિશુદ્ધ છે ૧છે
છે ઇતિ પ્રથમ જલપૂજા સમાપ્ત ૧ .
અથ દ્વિતીય ચંદનપૂજા પ્રારંભ, દેહા ને બીજી પૂજા ભવિ કરે, ચંદનની સુખકાર છે ચંદનથી તનુ લેપતાં, વાંછિત ફલ દાતાર છે ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com