________________
૧૯૫
વીતરાગ જગ નાથરે શ્રેયાંસ જિનદકી પૂજા કરે શુભભાવસે ૫૪૫ આતમ લક્ષ્મી દેખકે રે, હવે હુ અમદા જિ પૂજા ફલ એ સહિરે, વલ્લભ વીર જિનદરે શ્રેયાંસ નિંદકી પૂજા કરૂરે શુભ ભાવસે ॥ ૫ ॥ કાવ્ય તથા મંત્ર પૂવ
શ્રી વાસુપૂજય જિનપૂજા.
॥ દેહા! પૂજો જિનવર બારમા, ઉદેસે અંગ બાર + ફાદરી વ્રત શ્રાવક તણા, દ્વાદશ પ્રતિમા સાર ॥
૫ રાગ–જયજયંવતી । તું હૈં એક ખારો પ્રાણ ડા દેશી
*
વાસુ પૂજ્ય પૂજે પ્રાણી, પ્રભુ હૈ અનંત જ્ઞાની ! પ્રભુ સબ ગુણખાની, જીવકા સરણ હૈ ! વા૦ ૧ ૫ ગ્રભુ પ્યારે પ્રાણ જાન, આતમ આધાર માના પ્રભુકે હી શુભ યાન, મિટત મરન હૈ । વાં ૨૫ દાતા નિર્ભય દાન, દાતા શિવ સુખ થાન ! પ્રભુકા ભવિ પિછાન; તારન તરન હૈ ાવા ૩૫ વસુપૂજ્ય રાય તાત, જયા રાણી માત જાત । સુર નર દિન રાત, પૂજત ચરન હૈ ર્શાવા॰ ફા આતમ આનંદ ચંદ, જિ લક્ષ્મી હાં કંદ ! વીર ગુણ કટે ફંદ, વલ્લભ પન હૈાવાપસ । કાવ્ય તથા મંત્ર પ્રવતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com