________________
૧૯૬
શ્રી વિમલનાથ જિન પૂજા. છે દેહા વિમલ ચરણ ધારી પ્રભુ, વિમલનાથ ભગવંતાવિમલ વિમલ પતે થયા, સેવક વિમલ કરંત ૧
રાગ સીહા કાનડા છે પૂજન વિમલ જિનેશ્વર કીજે પૂજન અંચલી સુર નર મુનિ જસ ચરન પરત હૈ, કરમ ભરમ સબ ઝટ પછીજે પૂ૧. તુમ સમ જિન નહીં ઔર ધરત હૈ, ઉપશમ રસ સજજન મન રીજે પૂ૦ ૨ | કઈ સંગ નારી કેઈ નાચ કરત હૈ, દેખત ભવિ જનક મન ખીજે પાષ૦૩ ભવજલે જો નહીં આપે તરત હૈ, સેવક કે વે કયા ફલ દીજે છે પૂ૦ ૪ આતમ લક્ષ્મી હર્ષ ભરત હૈ, વલ્લભ વીર વચન રસ પીજે પૂ૦ ૫ કાવ્ય તથા મંત્ર પૂર્વવતા
શ્રી અનંતનાથ જિનપજા. દેહાઅનંતનાથ પ્રભુ પૂજિએ, ચઉદસમા જિનદેવા ચાર અનંતા પામિએ, સૂર નર ગણ કરે સેવા ૧છે ' | રાગ ભરવી છે લાગી લગન કહે કેસે છૂટે દેશી ' અનંત જીનેશ્વર જગ પરમેશ્વર પ્રાણજીવને સુખકંદરે મા અનંત અંજલિ જસ ગણધર મુનિવર ગણ મધુર, સેવત પદ અરવિંદસિંહસેન નૃપ નંદન વંદન, કરત સુરાસુર ઈ રે ! અનંત ૧છે જગ મંડલ સહુ નિર્મલ કા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com