________________
૧૯૪
แ
મેરે॰ ॥ ૧ ॥ કર કરુણા ભંડારી। કરુણાસાગર અભિધા ધારી ! મેં સેવક આયા તુમ દ્વારી । બિરૂદ નિવાહા રાજ, મેરે શિરતાજ, કે વિપદા દૂર હરીરે ૫ મેરે ॥ ૨ ॥ાષ નહીં ગુણવૃંદ આધારી જિનવર બ્રહ્મા શંભુ મુરારી ! આતમ લક્ષ્મી હર્ષ અપારી । વãભ વીર સનાથ, મુક્તિકા સાથ, કે આનંદરૂપ વરીરે ॥ મેરે ॥૩॥ કાવ્ય તથા મંત્ર પૂર્વવત્ ।
શ્રીશ્રેયાંસનાથ જિનપૂજા.
।। દોહા ૫ શ્રીશ્રેયાંશ જિનેસરુ, પદકજ મધુકર હાય ! આતમ શ્રેયસ સાયેિ, જન્મ મરણુ મિટે ઢાય ।। ૧ । ૫ કેશરીયાથાસુ પ્રીત લગીરે ! દેશી ૫ શ્રેયાંસ જિનદકી પૂજા કરૂંરે શુભ ભાવસે । ૐ । ગ જવર મન રેવા નદીરે, સીતા મન શ્રીરામ 1 લક્ષ્મી મન વિષ્ણુ વસેરે, ગિરિજા મન શિવ નામરે શ્રેયાંસ નિ ંદકી પૂજા કરૂરે શુભ ભાવસે ॥ ૧ ॥ મધુકર મનમેં માલતીરે, ચકવા મન દિન ઇંદ । તિમ મુરુ મન તુમહી વસેરે, શ્રીશ્રેચાંસ (જનદરે શ્રેયાંસ જિનદી પૂજા કરૂંરે શુભ ભાવસે ॥ ૨ ॥ શાંત રસે નયનાં ભરેરે, મુખ કજ અતિહી પ્રસન્ન રાગ દ્વેષ ર’ચક નહીં?, પ્રભુજી તુમ ધન્ન ધન્વરે શ્રેયાંસ જિનંદકી પૂજા કરૂ? શુભ ભાવસે ॥૩॥ અંક બિના સ્ત્રી - ભતા રે, શસ્ત્ર વિના પ્રભુ હાથ । તિસારણ તુમહી પ્રભુરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com