________________
૧૩
છે દેશી વણજારેકી છે શ્રીસુવિધિ જિનંદ સુખકારી, પ્રભુ પૂજા પાર ઉતારી કે અંચલી છે દ્વાદશ તરણિ પંતુ, ભા મંડલ પુઠ દિપતા ષષ્ઠમ પાડિહેર વિહારી અને ૧ | મોક્ષ સાથે વાહ મન લાવી, સેવે શિવ અર્થે આવી ઇમ તંદુભિ શબ્દ ઉચ્ચારી છે પ૦ ૨ | પ્રભુ સમ નહી અન્ય કોઈ પ્રાણી, તીન જગતમેં દાની જ્ઞાની તીન છત્ર પ્રભુ શિર ધારી છે અને ૩ ઇમ અડ પાડી હેર કહાવે, પ્રભુ પાસે નિત સુર ઠાવે સેવે સુરનર અમરી નારી છે. પ્ર. | ૪ આતમ લક્ષ્મી ગુણ બારી, ધારે પ્રભુ હર્ષ અપારી વલ્લભ મન વીર પધારી ને પ્રહ છે પા કાવ્ય તથા મંત્ર પૂર્વવત્ છે
શ્રી શીતલનાથ જિનપૂજા.
| | દોહા. ૫ દશમા શીતલનાથજી, દશ યતિધર્મ પુનીતા કામ દશા દશ ટારવા, પૂજે આગમ રીત છે ૧
* * છે રાગ-પી૧ ખ્યાલ-ટપે છે મેરેજિનંદ શીતલ મહારાયા પૂજન ચિદધન કરી રે મેરે અં૦ છે શીતલ ચંદનસે પ્રભુ થારી શીતલતા અતિ જાઉં બલિહારી ચંદન શીતલતા બાહ્યકારી તુમ અંતર કરનાર, કરમ હરનાર, કે મુઝ મન ચાહ ખરીરે છે
૧૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com