________________
ફલ, પૂજા અષ્ટ વિધાન ૪ દેવ નમી પ્રણમી ગુરુ, જિનવાણી ચિતલાયા મિયાગામ પૂજા રચી, વીરવચન સુપસાય : ૫
શ્રી ઋષભદેવ પૂજા છે હા આદિ જિનેશ્વર આદિનૃપ, આદિ મુનીશ્વરરાયા યુગલાધમ નિવારકે, જીવ સકલ સુખદાય ૧
છે સારંગ મન મગન આદિ જિન ધ્યાનમેં, મન મગન આદિ જિન ધ્યાનમેં, દુર ભઈ દુનિયાતનમન સે, નાભિનંદનજિન ગાનમેં મન | અં છે જગ ચિંતામણિ જગગુરુ જગધની, ગાવત સબ કોઇ તાનમેં હરિ હર બ્રહ્મા શિવ પરમેષિ, માવત જિનગણ માનમેં | મન ૧ | ભૂમંડલ ભવિ કમલ વિઘન, દિનકર સમ જગ જ્ઞાનમેં સર્વ જીવ હિતકારક પ્રભુજી, નિઃ શ્રેયસ સુખ દાનમેં મન ૨ ચૌસઠ ઈંદ્ર કરે જ સેવા. આતમ લક્ષ્મી અમાનમેં હર્ષ ધરી પ્રભુ પૂજા રચી હૈ, વલ્લભ વીર વખાનમેં મન મારા
( કાવ્યમ શિખરિણી છંદ) નમસ્યામાકાણું સુરતિદિનેશામરવરા, સુમાધુર્દેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com