SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ વિક્રમ સયવીસા ॥ ૫ ॥ વિજય દશમી કવિવારે, માસ આશ્ર્વિન ઉજિયારે । ખુડાલા સંધ જયકારી, કરી રચના આનંદ ભારિ ॥ ૬ ॥ સુધારી ભૂલ ચુક લેના, સજ્જનમાહે જાન કર દેનાામિચ્છામિદુક્કડ ભાખે, વલ્લભ પ્રભુપાર્શ્વ કી સાખેાળા ઇતિ ન્યાયામ્ભનિધિ–જનાચાય –શ્રીમદ્વિજયાનન્તરિ (આત્મારામજી ) શિષ્ય–શ્રીમાન શ્રી લક્ષ્મીવિજયજી શિષ્ય શ્રીમાન્ વિજયજી શિષ્ય-શ્રીવલ્લભ વિજય વિરચિતા ચતુર્દશ રજ્વાત્મક લાકસ્વરુપ ગર્ભિતા શ્રીદેવાધિદેવ પૂજા સમાપ્તા ॥ ।। શ્રી ઋષિમંડલપૂજા L ડા દાહા ॥ શ્રી શ્રી શ્રી શાંતિપ્રભુ, પ્રણમીમન વચ કાય ! ઋષિમ ડેલ પૂજા રચું, શાંતિકરણ સુખદાય ॥ ૧ ॥ મેરુગિરિ નદીશ્વરે, શાશ્વત શ્રી જિનરાજ । પૂજા અષ્ટ પ્રકારસે, વિરચે સુર સુરરાજ ॥ ૨ ॥ જિનવર ગુણ મનમે ધરી, શ્રાવક સમકિતવત । તિમ અડવિધ પૂજન કરે, ચાર વીસ ભગવંત ॥ ૩॥ જલ ચંદન ઔર ખુલસે, દીપક ધૂપ પ્રદાના વર અક્ષત નૈવૈદ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035222
Book TitlePurvacharyokrut Vishio
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1925
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy