________________
૧૮૪
શ્યામકલ્યાણ
સેવા ભવિજન પ્રભુ જગ ઉપકારી-સેવા॰ અચલી ૫ પદ્મરાં ભેદે સિદ્ધ કહાવે, પૂર્વ અવસ્થા ધારી ॥ ૧ ॥ અચલ મહેાદય બ્રહ્મપદ લીના, આવાગમન નિવારી ॥ ૨ ॥ સુખકી ઉપમા જગમેં ન હાવે, અનુભવ જ્ઞાન વિચારી ।। ૩ ।। હૃદય કમલ કાંતિ પ્રભુ આવે, હુંસ હાવે ભવપારી ॥ ૪ ॥ આતમ લક્ષ્મી પ્રભુતા પ્રગટે, વલ્લભ હર્ષ અપારી ॥ ૫ ॥ [ કાવ્યમંત્ર પૂર્વવત્ ] ઇતિ અષ્ટમી પૂજા ! ૮ ૫
કેશા
( રેખતા ! )
પૂજો ભવી છવ જિનચંદા, હેાવે શિવસુખ આનંદી । કરે ભ્રમજાલકા ફંદા, મિટે જરામરણુ દુખ દા॥ ૧ ॥તપાગચ્છ નામ દીપાયા, શ્રી વિજયાનંદસૂરિ રાયા ! ન્યાયાં ભા નિધિ બિરુદ પાયા, શ્રીઆત્મારામ જગ ગાયા ૫ર વિજય લક્ષ્મી ગુરુ દાદા, વિજય શ્રી હર્ષી ગુરુ પાદા । લઘુ તસ શિષ્ય સુખદાયા, વલ્લભ જિનરાજ ગુણ ગાયા॥૩॥ ચતુર્દેશ રાજ જિનવરકા, કહા ગણધરને ફરમાયા ! ઋષિ મુનિ તત્રમે ગાયા, સ ંક્ષેપે લેશ અતલાયા ॥ ૪ ॥ ૨સયુગ વેદ કર થાયા, સંવત મહુવીર જિનરાયા । આતમ પચવીસ તેવીસા, કમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com