SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ પગજલસુપૂર્તિમાટે । સુભદ્રશ્રીપુષ્પા ક્ષતલસુરાલધુતિકરેજામસ્ત દેવ જિનપતિમહા મ’ગલકરમ । ૧ । u ॥ મંત્રઃ । ૐ હી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુનિવારણાય શ્રીમતે જિને દ્રાય જલાદિક યજામહે વાહા ॥ ૧ ॥ શ્રી અજિતનાથજિન પૂજા. ॥ દોહા ॥ વિજયામાત સૂાતી, પૂજા શિવસુખદાય પરમાનંદ ભાવે કરે, જન્મ મરણ મિટ જાય ॥ ૧ ॥ સાર–સદ્ગુરૂ ચરવિના અજ્ઞાન તિમીરટળસે હિરે દેશી. જિનવર સરણ વિના સંસાર ભ્રમણ ટલસે નહીં રે ઘ જન્મ મરણુ દેનારૂં કમ બીજ જલસે નહીં રેશાઅચલા જિન વચનામૃત પાન વિના, સત્યાસત્યકે જ્ઞાન વિના, અલસે નહી રે ! જિ૰ ॥ ૧ ॥ ભવ ભય હારક ભાન વિના, પ્રભુ પરમાતમ ગાન વિના, શુભ મન આતમ માન વિના, ચલસે નહીં રે ! જિ॰ ૨ ॥ શુભ ગુરુ દેવ વિજ્ઞાન વિના, ધરમ યથારથ જાણુ વિના, સમકિત ભેદ પિછાણ વિના, પલસ નહીં રે જિ॰ ॥ ૩ ॥ સુરનર પૂજિત નાણુ વિના, અઠદશ દોષકે હાણ વિના, પૂજા પ્રભુકી આણુ વિના, ફલસે નીરે ॥ જરૂ แ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035222
Book TitlePurvacharyokrut Vishio
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1925
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy