________________
૧૮
કં311 નીચેનેા ઠરાવ શ્રી દમયંતિખેન આદલજા તરફથી રજુ થયે હતા. શ્રી લલીતાબેન દેસાઇએ તેને ટેકા આપ્યા હતા અને તે સર્વાનુમતે પસાર થયા હતા. Roop Sales TDF Gr ઠરાવઃ—“ પાશ્ચાત્ય જડ સભ્યતાની અસર નીચે “ ભારતીય સ્ત્રી જીવનને આદર્શ આજે ઝાંખા પડી ગયા છે. તેથી પૂર્વ આફ્રિકાની ભારતીય મહિલાઓનું આ સંમેલન આ ખંડમાં રહેલી તમામ ભારતીય મહિલાઓને એવી સંસ્થાની સ્થાપના કરવા માટે હાકલ કરે છે કે જે દ્વારા તેઓ વ્યક્તિગત તેમ જ સામુદાયિક જીવનમાં ભારતીય નારી જીવનના આદર્શને જાગતા જીવતા રાખી શકશે. ” ભગિની સમાજ તરફથી “ જન ગણ મન ગવાયા પછી સ ંમેલન પૂરૂ થયું હતું. ભારતીય સંસ્કૃતિ સ ંમેલનનું ખીજા દિવસનું અધિવેશન સાંજે ૪ વાગેથી ભારતીય સંસ્કૃતિ સ ંમેલનના ખીજા અધિવે
,,
BI
,,
ભારતીય સાંસ્કૃતિ સમેલનના ખીજા અધિવેશનમાં શ્રી એ. વી. પટેલ પ્રમુખપદેથી ભાષણ આપી રહ્યા છે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat