________________
.
સભ્યો ધર્મ અને સંસ્કૃતિના પ્રચારાર્થે ઈસ્ટ આફ્રિકા આવે છે. ભાવી બાબતમાં કામ કરતી સંસ્થાઓમાં ભારત સેવાશ્રમ સઘ એ એક અગ્રગણ્ય સંસ્થા છે. પશ્ચિમ બગાળના વડા પ્રધાન ડા. બી. સી. રોય અને ડા. શ્યામ પ્રસાદ મુકરજીએ સ્વામી અદ્વૈતાનઃજીના મિશનની ભારે તારીફ કરી છે. એપીસની રૂએ અમે તેમની જાહેરાત કરતા નથી, પરંતુ હિન્દુ સરકારને એમ લાગે છે કે ઇસ્ટ આફ્રિકાની હિંદી જનતામાં ધર્મ અને સંસ્કૃતિની બાબતમાં ઘણું કામ કરવાની જરૂર છે. આપ તેમને તેમના કામાં જરૂરી એવી સહાય અને સગવડ પૂરી પાડશે! તે। અમને ઘણી ખૂશી થશે.
(સહી) સી. એસ. ઝા, એ. બી. ઈ., આઇ. સી. એસ. જોઈન્ટ સેક્રેટરી.
[a]
બિહારના ગવર્નર શ્રી એમ. એસ. અણુને શુભેચ્છાઓ દર્શાવતા પત્રઃગવર્નમેન્ટ હાઉસ, રાંચી, ૧૮ મી મે, ૧૯૪૮,
પૂજ્ય સ્વામીશ્રી અદ્વૈતાન દજી,
આપના તા. ૧૧મી મેના પત્ર મળ્યો. ભારત સેવાશ્રમ સંધના સંન્યાસીઓની એક ટુકડી સંસ્કૃતિપ્રચારકાર્ય માટે બ્રિટિશ ઈસ્ટ આફ્રિકા જવા માગે છે એ જાણી અતિ આનંદ થાય છે. તે તેમની સાથે સમસ્ત હિંની શુભેચ્છાએ લઇ જશે એમાં મને જરાયે શંકા નથી અને પૂ માચા છે કે તમારૂં મંડળ પૂર્વ આફ્રિકામાં હિન્દ વતી જે નિસ્પૃહ પ્રયાસ કરશે તેથી પૂર્વ આફ્રિક્સ અને હિન્દ વચ્ચે સારા સબંધ ધાશે અને ફળદાયક પરિણામ આવશે. આ બંને દેશ વચ્ચે સદ્ભાવ સાધનારા દરેક પ્રશંસનીય પ્રયાસામાં આપના મંડળને સંપૂર્ણ ક્-તેહ મળે એમ ઈચ્છું છું.
આપના,
(સહી) એમ. એસ, અણુ, બિહારના ગવર્નર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com