________________
શ્રી એસ. જી. અમીન, પ્રેસીડન્ટ,
ઈસ્ટ આફ્રિકન ઇન્ડિયન નૅશનલ ડૅાંગ્રેસ, નાઇરાખી, ક્રેનિયા કાલેની. વ્હાલા સાહેબ,
ભારત સેવાશ્રમ સંધ તરફથી ઈસ્ટ આફ્રિકામાં સંસ્કૃતિના સંદેશ પહોંચાડવા એક મિશન આવે છે. ભારત સેવાશ્રમ સધે આ દેશમાં સુંદર સેવાકાર્ય કર્યું છે. આશા રાખવામાં આવે છે કે આ સંસ્થા ત્યાં અને તે પણ ખાસ કરીને હિન્દીઓમાં સંસ્કાર સિંચન કરશે. મિશનને આપનાથી બનતી મદદ આપશે તે આભારી થઈશ.
(સહી) રાજેન્દ્રપ્રસાદ કાંગ્રેસ પ્રેસિડન્ટ.
ડા. રાજેન્દ્રપ્રસાંદે નીચેના સગૃહસ્થા ઉપર પણ અનુરૂપ પત્રો લખ્યા હતા :
(૧) પ્રમુખ શ્રી, થીએસીકલ સેાસાયટી, માંખાસા.
(૨) માનદ મંત્રી શ્રી, સેન્ટ્રલ કાઉન્સિલ એક્ફ્ ઇન્ડિયન એસેાસીઝેશન, યુગાન્ડા.
(૩) શ્રી ડી. એન. અંજારીઆ, એડવોકેટ, પ્રમુખ, હિંદુ મંડળ. (૪) માનદ મ ંત્રી શ્રી, ટાંગાનીકા ઇન્ડિયન નેશનલ એસેાસીએશન, દાર-એસ-સલામ.
(૫) વ્યવસ્થાપક શ્રી, ડેલી ક્રેાતીકલ, નાઇરોબી. (૬) વ્યવસ્થાપક શ્રી, માક્રિકન સ્ટાન્ડર્ડ, નાઈરાખી.
[ ૨ ]
પં. નહેરુ પરિચાલિત મિનિસ્ટ્રી એક્ એકસટર્નલ એફેસ એન્ડ કામનવેલ્થ રીલેશન્સ ( સી. આર. રીંગ) ન્યૂ દિલ્હી તરથી તા. ૮ઃ મેઃ ૧૯૪૮ ને દિવસે સરકારના પૂર્વ આફ્રિકા ખાતેના ટ્રેડ કમિશ્નર પર લખાયેલ પત્રઃ
ઃ
સરદાર સાહેબ સંગતસિંહ,
ઇન્ડિયા ગવર્નમેન્ટ ટ્રેડ કમિશ્નર ઈન ઈસ્ટ આફ્રિકા, મામ્બાસા. મારા વ્હાલા સરદાર સાહેબ,
ભારત સેવાશ્રમ સંધ તરફથી સ્વામી અદ્વૈતાન છ અને અન્ય
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat