________________
の
આ પ્રકારે પુણ્ય અને કલ્યાણુ એ અને એકા વાચક હાવાથ પુણ્ય આત્મા માટે કલ્યાણકારી છે.
શ્રી ૧૦૮ જૈનસેન આચાયે' પુણ્યને સ્વર્ગ અને મેક્ષનુ કારણ બતાવતાં પુણ્ય ઉપાર્જન કરવાના ઉપદેશ આપ્યા છે જે નીચે મુજબ છે:
पुण्याचक्रधर श्रियं विजयिनीमैन्द्रो च दिव्य श्रियं, पुण्यातीर्थ करश्रियं च परम નૈ: શ્રેયની' પારનુતે पुण्यादित्यसुमृच्छियां चतसृणामाविर्भवेद् भाजनम्, तस्मात् पुण्यमुपार्जयन्तु सुधियः પુષ્પાનિન્દ્રાનમાત્ ॥૬૮)
(મહાપુરાણુ સ ૩૦)
અયઃ- પુણ્યથી બધા પર વિજય મેળવનારી ચક્રવર્તીની લક્ષ્મી મળે છેઃ ઈન્દ્રની દિત્મ્ય લક્ષ્મી પણ્ પુણ્યથી મળે છે. પુણ્યથી તી. કરની લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને પરમકલ્યાણુરૂપ મેક્ષ લક્ષ્મી પણ પુણ્યથી મળે છે. આ પ્રકારે આ જીવ પુણ્યથી ચારે પ્રકારની લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. માટે હું બુદ્ધિમન ! તમે પણુ અને દ્ર ભગવાનના આગમ અનુસાર પુણ્ય ઉપાર્જન કરે
શ્રી ૧૦૮ પદ્મન આચાયે' તે તત્પર' મુખ્ય મોક્ષરો:' આ વાકયદ્વારા પુણ્યન સ્વર્ગ અને
'
રંતુ તે
મેાક્ષનું કારણુ ખતલાવીને પુણ્ય કરવાની પ્રેરણા કરી છે.
આ પ્રમાણે શ્રી ૧૦૮ કુંદકુંદ આદિ આચાર્યોએ પુણ્યને મેાક્ષનું સહકારી કારણ બતાવીને પુણ્ય ઉપાર્જન કરવાની પ્રેરા કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com